દરેક માણસ ક્યાંકને ક્યાંક પૈસાદાર બનવાની આશા લઈને જીવતો હોય છે, દરેક માણસની એ ઈચ્છા હોય છે કે તે વહેલામાં વહેલા પૈસાદાર બની શકે, પણ ફક્ત બેઠા બેઠા વિચારવાથી કાંઈ પ્રાપ્ત થતું નથી, તેના માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે, પૈસા બનાવવા માટે દરેક લોકો મહેનત કરતા જ હોય છે પરંતુ તેમને પોતાની મહેનતના પ્રમાણમાં ફળની પ્રાપ્તિ થઇ શકતી નથી, એટલી મહેનત કરવા છતાં પણ તેમને ધન કમાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, એવી પરીસ્થિતિમાં દરેક એવું વિચારે છે કે જો તેને કોઈ ઉપાય મળી જાય, તો તે વહેલામાં વહેલી તકે ધનવાન બની જાય, ઘણા માણસો એવા હોય છે. જે સાચા રસ્તા ઉપર ચાલીને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે, અને કેટલાક લોકો એવા પણ હોય છે. જે ખોટા રસ્તે ચાલે છે.

Image Credit

જો તમે પણ ક્યાંકને ક્યાંક પૈસાદાર બનવાની ફક્ત ઈચ્છા ધરાવો છો તો તેના માટે તમે શાસ્ત્રોમાં દર્શાવેલા ઉપાયોને જરૂરથી અપનાવી શકો છો, ખાસ કરીને શાસ્ત્રોમાં ધનમાં વધારો કરવાના ઘણા બધા મંત્ર, સૂક્ત પાઠ તથા ઉપાયો વિષે કહેવામાં આવ્યું છે, જે તમારા જીવનમાં ઘણું બધું ઉપયોગી થઇ શકે છે, પણ જો તમે આ ઉપાયો અપનાવો છો, તો તેનાથી તમે તમારા જીવનમાં હમેશા પ્રગતી પ્રાપ્ત કરશો તથા ધન કમાવાના રસ્તામાં જે પણ તકલીફો ઉભી થઇ રહી છે. તેમાંથી છુટકારો સરળતાથી મળી જશે, આજે અમે તમને આ લેખ દ્વારા શાસ્ત્રોમાં જણાવેલા એવા મંત્ર તથા સૂક્ત છે. જેનાથી તમે ઓછા સમયમાં વધુ પૈસા કમાઈ શકો છો અને તમારા જીવનમાં ધનની તકલીફને હમેશા માટે દુર કરી શકો છો. તેના વિષે જાણકારી આપવાના છીએ.

શાસ્ત્રોમાં કહ્યા મુજબ કરો આ ઉપાય, ઘરમાં નહિ રહે ધનની તકલીફ :

Photo Credit

જેવી રીતે તમે બધા સમાન્ય રીતે જાણો છો કે ધનની દેવી માતા લક્ષ્મીજીને પૂજવામાં આવે છે, જો ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ કોઈ માણસ ઉપર અપાર જળવાઈ રહે તો તે માણસના જીવનમાં ધન સાથે સંકળાયેલી બધી જ સમસ્યાઓ દુર થઇ જાય છે અને તે માણસના જીવનમાં હંમેશા ધન દોલતમાં સતત વધારો થતો રહે છે, શાસ્ત્રોમાં તે વાતનું સીધું વર્ણન કરવામાં આવ્યું છે કે જે ઘરમાં માતા લક્ષ્મીજીના શ્રી સૂક્તના પાઠ થાય છે, તે ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીજી વાસ કરે છે, જે ઘરમાં શ્રી સૂક્તના પાઠ સવાર સાંજ કરવામાં આવે છે, તે ઘરમાં ક્યારે પણ ધનનો તકલીફ રહેતી નથી અને ન તો ધનના અભાવને લીધે કોઈ પણ કાર્ય અટકે છે. લક્ષ્મીજી કાયમ તમારા પર કૃપા વરસાવશે…

જો તમે પણ ધન લાભ પ્રાપ્ત કરવા માગો છો અથવા તો ધનની પ્રાપ્તિ દૂર કરવા માંગો છો તો તેના માટે કુબેર દેવતાનો સિદ્ધી મંત્ર मंत्र “ॐ श्री ॐ ह्रीं श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नम:।”ના જાપ અવશ્ય કરો, જો તમે આ મંત્રના દરરોજ રીતે જાપ કરો છો, તો તેનાથી ધનની આવક અનેક ગણી વધી જાય છે. તમારી આવક માં ખાસો એવો વધારો થશે અને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહિ…

Image Credit

જો તમારા જીવનમાં ધન સાથે સંકળાયેલી તકલીફોને લઈને વધુ દુઃખી રહો છો? તો તેનાથી જલ્દી છુટકારો પ્રાપ્ત કરવા માંગો છો તો માટે તમે કુબેર દેવતાનો એક નાનો એવો મંત્ર ના જાપ અવશ્ય કરી શકો છો, આ મંત્ર ઘણો જ પ્રભાવશાળી કહેવામાં આવે છે, જો તમે આ મંત્રનો નિયમિત રીતે ૧૦૮ વખત જાપ કરશો, તો તેનાથી ધન પ્રાપ્તિના રસ્તામાં આવી રહેલી અડચણો દુર થઇ જશે તથા તમને તમારા જીવનમાંથી આર્થિક તકલીફો માંથી રાહત મળશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *