આજના સમય તમારા બાળકમાં જે ખૂબી હોય એને  બહાર લાવી ને તેનું કરિયર બનાવવામાં મદદ મળી શકે. આજકાલ તો બધા માતા પિતા પોતાના બાળક ને નાનપણ થી કલાકાર બનાવી દે છે. રીયાલીટી શો પણ નાના બાળકો માટે થવા લાગ્યા છે. બોલીવુડ માં પણ ફિલ્મો ની સાથે નાના કલાકાર ની પણ જરૂર રહે છે. એવી જ રીતે ટેલીવિઝન માં આવતા ડેલી શો પણ મોટા ભાગ ના બાળકલાકાર ની જરૂર રહે છે. આજે તમને એ બધા બાળકલાકાર વિશે જણાવશું જે બાળ કલાકાર થી ખુબ જ ફેમસ થઈ ગઈ છે. અને હવે મોટી થઈ ગ્લેમર ની દુનિયા માં પ્રવેશ કરી ચુકી છે. અમુક તો એટલી પ્રખ્યાત થઇ છે કે અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

અહસાસ ચન્ના :

Image Credit

અહસાસ જેને તમે મોટા ભાગ ની હીટ ફિલ્મો માં જોઈ છે.  ફિલ્મ ” કભી  અલવિદા ના કહેના ” જેવા મોટા બેનર ની ફિલ્મો માં કામ કર્યું છે. જેમાં તે શાહરૂખ ખાન ના દીકરા ની ભૂમિકા કરેલી છે. વહુ માં તેને ”  ઓ માય ફ્રેન્ડ ગણેશા ” અને “ફૂક” ફિલ્મો માં કામ કર્યું છે.આજકાલ તે વેબ સીરીઝ માં જોવા મળે છે. જણાવી દઈએ કે અહસાસ દુરદર્શન માં પણ નજરે આવી ચુકી છે.

શ્રીયા શર્મા : 

Image Credit

શ્રીયા ને તમે બધા નાનપણ થી જ ઓળખો છો. તે સીરીયલ “કસોટી જીંદગી કી” માં પ્રેરણા અને અનુરાગ ની દીકરી હતી. જે તે સમય માં તે બહુ જ ફેમસ થઈ. હતી. અને આજે પણ લોકો તેને યાદ કરે છે. જો કે તેના લૂકમાં ખાસો ફેરફાર થયો છે પરંતુ આજે તે ખુબ જ પ્રખ્યાત છે.

અવનીત કોર :

Image Credit

અવનીત કોર સૌથી પહેલા “ડાન્સ ઇન્ડિયા ડાન્સ” માં પર્તીસીપેટ કર્યું હતું. ત્યાર થી તેને બધા ના દિલ માં જગ્યા બનાવી. અત્યારે તે સબ ટી.વી. પર આવતા “અલાદીન ” શો માં જોવા મળે છે. તે માત્ર 17 વર્ષ ની જ છે. નાની ઉમર માં બહુ ફેમસ થઈ ગઈ છે. હાલમાં અવનિત આલ્બમ સોંગમાં ખુબ જ નામના મેળવી રહી છે.

તુનીષા શર્મા :

Image Credit

તુનીષા “મહારાણા પ્રતાપ ” અને “ચક્રવતી સમ્રાટ ” સીરીયલ માં જોવા મળી હતી. ત્યાર પછી તે 2 ફિલ્મો માં કટરીના નો બાળકલાકાર ની ભૂમિકા ભજવી છે. આજે તેના હોટ અંદાજને લઈને હેડલાઈન બનાવે છે.

અશનુર કોર :

Image Credit

સીરીયલ “જાંસી કી રાની “,” ના બોલે તુમ ના મેને કુછ કહા “, ” સાથ નિભાના સાથીયા “, ” જેવી સુપર હીટ સીરીયલો માં કામ કરતી અશનુર કોર આજે ટી.વી. ની પોપ્યુલર અભિનેત્રી છે. અત્યારે તે સોની ટી.વી. પર આવેલી ” પટિયાલા બેબ્સ ” માં જોવા મળે છે.

રીમ શેખ :

Image Credit

માત્ર 16 વર્ષ ની રીમ શેખ જે લીડ રોલ માં દેખાય રહી છે.  ઝી ટી.વી.પર આવટી સીરીયલ ” તુજસે હૈ રાબ્તા ” માં જોવા મળે છે. તે માત્ર 8 વર્ષ ની ઉમર માં જ કામ કરતી હતી. આજે તે કંઇક આવી દેખાય છે. સોશિયલ મીડિયા પર ફોટોસ શેર કરીને ચર્ચાઓનો વિષય બને છે.

જન્નત જુબેર :

Image Credit

તે ખુબ જ નાની ઉમર થી કામ કરતી હતી તેને ” ફૂલવા ” સીરીયલ માં લીડ રોલ કરેલો છે. અને સાથે તે ” તું  આશિકી ” સીરીયલ માં પણ મુખ્ય કલાકાર માં જોવા મળી હતી. જેટલું તે એક્ટિંગ માં ધ્યાન આપે છે. એટલું જ પોતાના ભલ્તર પર આપે છે. તે ટીકટોક સ્ટાર્સ પણ રહી ચુકી છે. હાલમાં આલ્બમ સોંગ માં નામના મેળવી રહી છે અને ઇન્સ્ટા પર કરોડો ફેંસ ધરાવે છે. જન્નતની પોપ્યુલારીટી કોઈ અભિનેત્રી થી ઓછી નથી.

ઉલ્કા ગુપ્તા :

Image Credit

રાની લક્ષ્મી બાઈ સીરીયલ માં તેને બાળકલાકાર તરીકે કામ કર્યું હતું હાલમાં તે ખુબ જ હોટ અને ગ્લેમર થઈ ગઈ છે.સેક્સી લૂક ને લઈને અવારનવાર ચર્ચાઓમાં રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *