સાસુ અને વહુ ની વચ્ચે કેવો સંબંધ હોય છે એ તો તમને ખબર જ હશે.એવું લાખો માં એક જ કેસ માં બને છે કે સાસુ અને વહુ ની બનતી હોય.જોકે જયારે વાત સસરા ની આવે તો તેમની સાથે વહુ ની લડાઈ કે ઝગડા નહિ માત્ર થતા હોય છે.અને તેઓ પોતાના સસરા ને ખુબ જ માન આપતી હોય છે.

એવું જ કઈક બોલીવૂડ ની કેટલીક અભિનેત્રીઓ માટે પણ છે. તેઓને પોતાના સસરા ની સાથે ખુબ જ સારું બને છે અને તેઓ તેમનું ખુબ જ સમ્માન કરે છે.

દીપિકા પાદુકોણ :

Image Credit

દીપિકા બોલીવૂડ ની સૌથી વધુ ફી લેવા વળી આભીનેત્રી છે.તેમનું ફિલ્મી કરિયર અત્યારે ટોચ પર છે.જોકે આમ છતાં તેમના માં અભિમાન નથી. તે તેના સસરા ને ખુબ જ માં આપે છે અને તેના પિતાથી વિશેષ રાખે છે.  દીપિકા નું કહેવું છે કે તે પોતાના સસરા જગજીત સિંહ ભવનની ને પોતાના સગા પિતા ની જેમ માને છે.વર્ષ ૨૦૧૮ માં દીપિકા અને રણવીર સિંહ એ લગ્ન કર્યા હતા.રણવીર સિંહ ના પિતા એ દીપિકા ને પોતાની દીકરી ની જેમ જ માને છે.

એશ્વર્યા રાય :

Image Credit

એશ્વર્યા એ પાછલા જન્મ માં કઈક સારા કામો કર્યા હશે એટલે જ તેમને અમિતાભ બચ્ચન ની વહુ બનવાનું સુભાગ્ય મળ્યું છે. ૨૦૦૭ માં એશ્વર્યા અને અભિષેક ના લગ્ન થયા હતા.એશ્વર્યા અને અમિતાભ ની વચ્ચે ખુબ જ સારા સંબંધ છે. તેઓ બંને એક બીજા ને ખુબ જ માન સમ્માન આપે છે. આ સસુર અને વહુ ની જોડી ખુબ પ્રખ્યાત પણ છે.

સોનમ કપૂર :

Image Credit

અનીલ કપૂર ની પુત્રી અને બોલીવૂડ ની જાણીતી અભિનેત્રી સોનમ કપૂર પણ પોતાના સસરા નું ખુબ જ માં રાખે છે અને સસરા સાથે સારું બોન્ડીંગ ધરાવે છે. સોનમ એ વર્ષ ૨૦૧૮ માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા.સોનમ ના સસરા નું નામ સુલ આહુજા છે.સોનમ ની પોતાના સાસુ અને સસરા સાથે વેકેશન નો આનંદ માણતા ઘણી તસ્વીરો વાયરલ થઇ ચુકી છે.તે હમેશા એ જ પ્રયત્ન કરે છે કે તે પોતાના પરિવાર માં એક આદર્શ વહુ બની ને રહે.

નેહા ધૂપિયા :

Image Credit

નેહા ધૂપિયા એ વર્ષ ૨૦૧૮ માં અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા.નેહા મુજબ તેના સસરા બિશન સિંહ બેદી એ તેમના બીજા પિતા જેવા છે. નેહા પોતાના સસરા ના માન સમ્માન નો ખુબ જ ખ્યાલ રાખે છે. અને તેના પિતાની જેમ જ વર્તે છે.

સામંથા પ્રભુ :

Image Credit

સામંથા સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે, જેમણે વર્ષ ૨૦૧૭ માં રૂથ પ્રભુ એટલે કે સાઉથ ફિલ્મ ના ખુબ મોટા સ્ટાર નાગાર્જુન ના પુત્ર સાથે લગ્ન કરી લીધા હતા.આ રીતે નાગાર્જુન અને સામંથા સસરા અને વહુ છે.મળેલી જાણકારી મુજબ આ બંને વચ્ચે સંબંધ ખુબ જ સારા છે.સામંથા તેમના સસરા ને ખુબ જ માન અને આદર આપે છે. બંને વચ્ચે ખુબ જ મજબુત સંબંધ છે.

મીરા રાજપૂત :

Image Credit

મીરા રાજપૂત બોલીવૂડ ના ચોકલેટી હીરો શાહિદ કપૂર ની પત્ની છે.બંને એ વર્ષ ૨૦૧૫ માં લગ્ન ગ્રંથી થી જોડાયા હતા.બોલીવૂડ ના કલાકાર પંકજ કપૂર મીરા રાજપૂત ના સસરા છે. મીરા તેમને ખુબ જ માન આપે છે. અને પોતાના પિતાની જેમ જ વર્તે છે.

સુઝૈન ખાન :

Image Credit

સુઝૈન ખાન એ વર્ષ ૨૦૦૦ માં હ્રીતિક રોશન ની સાથે લગ્ન કર્યા અને તેઓ વર્ષ ૨૦૧૪ માં અલગ પણ થઇ ગયા હતા.આ રીતે રાકેશ રોશન સુઝૈન ના પૂર્વ સસરા છે. જોકે આમ છતાં તેઓ રાકેશ રોશન ને ખુબ જ માન આપે છે. જુદા થયા પછી પણ સસરા વહુ વચ્ચે સારા સંબંધો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *