મિત્રો, બોલિવૂડ ફિલ્મઇન્ડસ્ટ્રી માત્ર પોતાના દેશમાં જ નહી પરંતુ, વિદેશમાં પણ ખુબ જ પ્રખ્યાત છે અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના કલાકારો આજના સમયમા સમગ્ર વિશ્વમા નામ પણ બનાવી રહ્યા છે. આ ફિલ્મજગતના કલાકારોની જીવનશૈલી પણ ખૂબ જ ભવ્ય છે અને ઘણીવાર આ બોલિવૂડ કલાકારો ખાસ પ્રસંગે પાર્ટી કરતા પણ જોવા મળે છે અને ત્યારબાદ તે પાર્ટીના ફોટોસ ખુબ જ વાયરલ થાય છે, આજે આ લેખમા આપણે આવા જ અમુક પાર્ટીના વાઈરલ ફોટોસ વિશે વાત કરીશુ

image source

કંગના રનૌત, રિત્વિક રોશન, અલી જાફર, અમૃતા અરોરા સહિત બોલિવૂડના કેટલાક જાણીતા સ્ટાર્સની પાર્ટીની અમુક ફોટોસ હાલ સામે આવી છે અને આ ફોટોસ એ સમયની છે જ્યારે કંગના રનૌત રિત્વિક રોશનને ડેટ કરી રહી હતી અને જ્યારે આ તસવીર વાયરલ થઈ ત્યારે લોકો જાણતા હતા અને આ તસવીરમાં કંગના રિત્વિક એકબીજાની ખૂબ જ નજીક દેખાઈ રહ્યા હતા. એવુ લાગે છે કે, આ બંને એકબીજાથી ખુબ જ ખુશ હતા અને અમૃતા અરોરા તથા અલી જાફર પણ પોતાની મૌજમા હતા.

image source

આ ફોટો બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરની પાર્ટીની છે જેમાં તેની બહેન રિયા કપૂર પણ જોવા મળે છે અને સોનમ કપૂર પાર્ટીમાં તેના મિત્રો સાથે જોવા મળી રહી છે અને સોનમ બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેની બહેન રિયા પણ ઘણી સુંદર લાગી રહી છે. સોનમ કપૂર અવારનવાર પોતાના મિત્રો સાથે પાર્ટી કરતી રહેતી હોય છે અને આ પાર્ટીની ફોટોસ પણ ખૂબ જ વાયરલ થાય છે.

image source

આ ફોટો બોલિવૂડની નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણની પાર્ટીની છે, જેમાં તે પોતાના મિત્ર અને ફિલ્મ નિર્માતા હોમી ડ્રેજિયા સાથે વાતચીત કરતી જોવા મળી રહી છે અને આ ફોટોમા દીપિકાએ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો છે. આ ફોટોમા દીપિકાનો મૂડ થોડો ઓફ દેખાતો હતો. આ ફોટો કિંગ ખાનના જન્મદિવસની છે, જેમાં કિંગ ખાન સંજય દત્ત અને તેના કેટલાક નજીકના મિત્રો સાથે જોવા મળે છે અને આ ફોટોમા કિંગ ખાન એકદમ મસ્તીના મૂડમા દેખાઈ રહ્યા છે.

image source

કિંગ ખાન આપણા બોલિવૂડમાં ખૂબ જ મોટો સુપરસ્ટાર છે અને ચાહકો તેમના જન્મદિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેમના જન્મદિવસની ઉજવણીની આ કેટલીક તસવીરો છે જે ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીર કરીના કપૂરની છે, જેમાં તે પોતાના કૂતરાને મસ્તીથી જોઈ રહી છે. “કહો ના પ્યાર હે” ફિલ્મથી રાતોરાત સ્ટાર બનનાર અમીષા પટેલની કારકિર્દી પણ ખાસ ચાલી શકી નહી પરંતુ, અમીષા અવારનવાર બોલિવૂડની પાર્ટીઓમાં હાજરી આપે છે અને આ તસવીર તેની પ્રાઇવેટ પાર્ટીની છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *