મરીનું સેવન કરવાથી ખાંસી અને તાવ જેવી સમસ્યાઓમાં આરામ મળે છે. મધની સાથે મરીનો પ્રયોગ શરીરને ફિટ રાખે છે. આ સિવાય ઉધરસ અને તાવ જેવા રોગોમાંથી છુટકારો આપે છે. કાળા મરચામાં હાજર એન્ટી ડીપ્રેસેંટ ના ગુણો હોય છે. જેના કારણે કાળા મરચાનો ઉપયોગ ટેન્શન અને ડિપ્રેશન દુર કરે છે. આમ તો ગરમીની ઋતુમાં મરીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ..

Photo Credit

કાળા મરી શરીરની ચરબીનો સંચય અટકાવે છે. આ ઉપરાંત, કાળા મરી તમારા ચયાપચયને સુધારીને કેલરી દૂર કરવામાં મદદ કરી શકે છે. દિવસમાં ત્રણ વખત અડધો ચમચી કાળા મરીનો પાઉડર અને એક ચમચી ખાંડ સાથે એક કપ નવશેકું દૂધ બનાવીને પીવાથી શરદી અને તાવમાં રાહત થાય છે. સૂતા પહેલા 3-4 કાળા મરી ચાવવા અને પછી નવશેકું દૂધ પીવાથી શરદીમાં રાહત મળે છે.

Photo Credit

કાળા મરીને પાણીમાં નાખીને ગરમ કર્યા બાદ તેને પીવાથી તાવ દુર થાય છે અને મન હળવું થાય છે. આ સિવાય કાળા મરીને મધ સાથે ભેગું કરીને લેવાથી ખાંસી અને શરદીમાં રાહત મળે છે. કાળા મરીને છ ગ્રામ ગ્રામ ગોળ અથવા ખાંડ અને દહીં સાથે પાંચ દિવસ માટે સવાર-સાંજ ખાવાથી શરદી મટે છે. ચા અને દૂધ સાથે કાળા મરીનું સેવન કરવાથી શરદીથી થતી છાતીમાં દુખાવો મટે છે. સવારે કાળા મરીનું સેવન ગરમ પાણી સાથે કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

Photo Credit

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *