સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ રાત દરમિયાન નસકોરા બોલાવે છે ત્યારે તેની આજુબાજુ રહેલા તમામ લોકોની ઊંઘમાં તકલીફ પડે છે અને ઊંઘ ઊડી જાય છે. તેથી જ કહેવામાં આવે છે કે સૌથી ખરાબ રાત તે હોય છે, જ્યારે તમારા જીવનસાથીની ખૂબ નસકોરા બોલાવતી હોય. તે દિવસે વ્યક્તિ સૂવામાં અસમર્થ થઇ જાય છે. આવી સ્થિતિમાં આજે અમે એક એવા વિચિત્ર દંપત્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તેમના નામ જેસન ગ્રેહામ અને શાર્ની બ્રાઇટ છે. જે છેલ્લા સાત મહિનાથી એકબીજા જોડે સૂતા હતા. પરંતુ આ સાત મહિનામાં જેસન રાત દરમિયાન બ્રાઇટના નસકોરાથી ખૂબ જ પરેશાન હતો.

Photo Credit

ટાઇમ્સ નાઉના જણાવ્યા મુજબ, જેસન સમજાવે છે કે બ્રાઇટની નસકોરા એટલા ઝડપી હોય છે કે તે સૂઈ શકતો નથી. તે કહે છે કે તેણે નક્કી કર્યું કે તે તે નસકોરાથી છુટકારો મેળવવા માગે છે અને સારી ઊંઘ પ્રાપ્ત કરવા માંગે છે. આ માટે, તેમણે ઘણી પદ્ધતિઓ અપનાવી. પંરતુ એક પણ યુક્તિ કામ લાગી નહીં.

Photo Credit

જેસને કહ્યું કે એક દિવસ તેણે બ્રાઇટનો ચહેરો ચાટ્યો અને નસકોરા બંધ થઈ ગયાં. તે કહે છે કે તે જાદુ જેવું હતું. ખુદ બ્રાઇટને પણ કોઈ વિચાર નહોતો કે તેના સાથીએ તેનો ચહેરો ચાટ્યો છે. હવે જ્યારે પણ બ્રાઈટ જ્યારે પણ નસકોરા બોલાવે છે ત્યારે જેસન તેના ચહેરાને એકવખત ચાટી કે છે, જેથી તે રાત દરમિયાન શાંતિથી સુઈ શકે છે.

Photo Credit

આ મંતવ્ય પર બ્રાઈટે કહ્યું કે ઘણી વખત જ્યારે તે સવારે ઉઠે છે, ત્યારે તે પોતાનો ચહેરા પર થોડીક ભીનાશ અનુભવે છે. પહેલા તેણે વિચાર્યું કે તે તેની પોતાની ભૂલ છે પરંતુ બાદમાં તેણે જેસનને પૂછ્યું પણ જેસન તેના વિશે જવાબ આપ્યો નહીં. જોકે હવે બ્રાઇટ પાર્ટનર જેસન પર શંકા કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *