રવિવારે પાકિસ્તાને ફરીથી એકવાર એલઓસીનું ઉલ્લંઘન કર્યુ હતું. પાકિસ્તાનનું હેલિકોપ્ટર એલઓસી પાર કરીને ભારતની સરહદમાં પ્રવેશ્યુ હતું. પાકિસ્તાનનું હેલિકોપ્ટર જમ્મુ કાશ્મીરના પૂંચ જીલ્લામાં ગેરકાયેદસર રીતે…