રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકાની ઓપન ટેલિકોમ સોલ્યુશન પ્રોવાઇડર Radisys ખરીદવા માટે કરાર કર્યા છે. Radisys કંપની પાસે બેંગ્લોરમાં ઈજનેરી ટીમો તેમજ વિશ્વભરમાં વેચાણ અને સહાયક કચેરીઓ…