ગુરુવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ મહારાષ્ટ્રના પુણેના થિયેટરમાં નારાબાજી અને હંગામો કર્યો હતો. કાર્યકરોએ થિયેટરના મેનેજર સાથે પણ મારામારી કરવાનો વીડીયો સોશીયલ મીડીયામાં વાઇરલ થયો…