લાંબી બીમારી બાદ મંગળવારે એમ કરુણાનિધિનું 94 વર્ષે નિધન થયું. ડીએમકે ના પ્રમુખ એમ કરુણાનિધિ ઘણા સમયથી કાવેરી હોસ્પિટલમાં તેમની બિમારી સામે ઝઝુમી રહ્યા હતાં.…