રશિયાના કજાન એરીના સ્ટેડિયમમાં પહેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં કેલિયન એમબાપે એ બે ગોલની મદદથી ફ્રાન્સે બે વખત વિજેતા અર્જેન્ટીનાને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું.…