મોરબીના મચ્છુ ડેમના વાલ્વ ટાવરના થાળાની દિવાલ તુટવાથી રીપેરીંગ કામ ચાલતું હોવાને કારણે આસપાસના 9 ગામડાઓ જેવાકે લાલપર, રવાપર, ત્રાજપર, નળિયાદ, લાલપર, પીપળી, ટીંબડી,મહેન્દ્રનગર,ઇન્દિરાનગર…