ઉનાળાનાં બળબળતા દિવસો એટલે …ગ્રીષ્મઋતુની જમાવટ. આ સમયમાં પરસેવાથી નીતરતા માણસોને થોડો સમય છાયા અને ઠંડક વિના ચલાવી લેવું મુશ્કેલ બની જાય છે. કુદરતે જીવ…