રેલ્વે અકસ્માતોથી હાથીઓને બચાવવા ભારતીય રેલ્વેએ ‘Plan Bee’ શરુ કર્યો છે. ભારતીય રેલવેના આ ‘પ્લાન બી’ થી હાથીઓના આકસ્મિક મૃત્યુને રોકવામાં સફળતા મળી રહી છે.…