ભારત સરકાર આવનાર ત્રણ વર્ષમાં લાઇટ બીલની માથાકુટમાંથી છુટકારો આપવાનું પ્લાનિંગ કરી રહી છે. ગ્રાહકઓને લાઇટબીલ વહેલા મોડા ભરવાની ઝંઝટમાંથી રાહત મળશે અને પ્રીપેડ મીટરથી…