રેલ્વે ડિપાર્ટમેન્ટે ઉત્તરપ્રદેશના મુગલસરાય જંકશનનું નામ બદલીને પં.દિનદયાળ ઉપાધ્યાય જંકશન કર્યું તેની જાણકારી રેલ્વે મિનીસ્ટર પિયુષ ગોયલે ટવીટ કરીને આપી છે. સરકારે ૪ જુન ૨૦૧૮…