આ વર્ષે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેથી નાના-મોટા સૌ, ખેડૂતો અને પશુ-પક્ષીઓ ગરમીથી બચવા વરસાદની પ્રતિક્ષા કરી રહ્યા હતા. ત્યારે હવામાન વિભાગદ્વારા…