બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત હાલમાં માલદીવમાં છે અને પરિવાર સાથે રજાઓ માણી રહી છે. માલદિવ્સની માધુરી દીક્ષિતે આવી કેટલીક ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે જે જોઇને ચાહકો દિવાના થઇ રહ્યા છે. માલદીવથી માધુરીએ ઘણી ગ્લેમરસ તસ્વીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

માધુરી દીક્ષિતની આ સ્ટાઇલ ચાહકોને દિવાના બનાવી રહી છે. માધુરી માલદીવમાં તેના પરિવાર સાથે છે અને ખૂબ મસ્તી કરી રહી છે. તેણે તેના ઇન્સ્ટા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જો કે આની પહેલા પણ માધુરીએ માલદીવની તસ્વીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

આ તસવીરમાં માધુરી એટલી સુંદર અને ગ્લેમરસ દેખાઈ રહી છે કે આ તસવીર વાયરલ થઈ છે. અહીં માધુરી પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી રહી છે. તે પરિવાર સાથે ખુબ જ ખુશ લાગી રહી છે. આની પહેલા પણ માધુરીએ પતિ ડૉ. નેને સાથે તસ્વીર શેર કરી હતી જે ખુબ જ વાઈરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

માધુરીની આ તસવીરો જોઇને ચાહકો એમ પણ કહી રહ્યા છે કે તેઓ વધતી ઉંમર સાથે વધુ સુંદર થઇ રહી છે. માધુરી બે બાળકોની માં હોવા છેટા ખુબ જ હોટ અને ફીટ લાગી રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *