બોલીવુડ અભિનેત્રી પૂજા હેગડે તાજેતરમાં જ મોડી રાત્રે મુંબઇમાં એક અદભૂત દેખાવમાં જોવા મળી હતી. આ દરમિયાન અમે તમારા માટે પૂજાની કેટલીક સુંદર તસવીરો લાવ્યા છીએ, જે તમે આગળની સ્લાઇડ્સમાં જોઈ શકો છો.

Image Credit

પૂજા આ દરમિયાન સેટીન ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી હતી. જે તસવીરો સામે આવી છે તેમાં તમે જોઈ શકો છો કે પૂજા આ સમય દરમિયાન ઓલ સિલ્વર લુકમાં જોવા મળી હતી.

Image Credit

પૂજા ડ્રેસની મેટિંગની બેગ લઇને ગઈ. પૂજાનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે અને ફેંસ સતત વખાણ કરી રહ્યા છે. સિલ્વર ડ્રેસમાં પૂજા એકદમ ચાંદીની જેમ ચમકી રહી છે.

Image Credit

આ ડ્રેસમાં પૂજા એકદમ ગ્લેમરસ અને સુંદર લાગી રહી છે હરકોઈ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે. પૂજાએ મીડિયાને પણ સ્માઈલ આપીને ખુબ જ પોઝ આપ્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *