બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાનનો એક વીડિયો થોડા દિવસો પહેલા વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે કેરી ખરીદતી જોવા મળી હતી. પરંતુ આ વીડિયો પરથી તેને ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. આ વિડીઓમાં ફરાહ કેરી સુંઘતી નજરે આવી હતી, જયારે કેમરામેન એ આ વિડીઓ મુક્યો ત્યારે લાખો લોકોએ તેની મજાક ઉડાવી હતી અને વિડીઓ ખુબ જ વાઈરલ થયો હતો.

ખરેખર, વીડિયોમાં તે માસ્ક ઉતારીને હાથમાં કેરી સુંઘતી જોવા મળી હતી. ફરાહની આ ક્રિયા જોઈને લોકોએ તેને જોરદાર સંભળાવ્યું હતું. તે જ સમયે, ફરાહનો બીજો એક વીડિયો સામે આવ્યો છે.
View this post on Instagram
આ વીડિયોમાં તે ફોટોગ્રાફરો પર ભડકી રહી છે અને પૂછે છે – ‘મને કહો કે આ કેરીનો વીડિયો કોણે લીધો?’ કેરામેન ફરાહના સવાલ પર હસ્યો અને કહે છે, ‘મેમ વીડિયો ખૂબ વાયરલ થયો છે, તમને ગમ્યો.’ પછી ફરાહ હસી ને પોઝ આપે છે અને ગાડીમાં બેસે છે. આ દરમિયાન ફરાહ ને કેમેરામેનએ પોઝ આપવા કહ્યું ત્યારે તેને માસ્ક ઉતારીને પોઝ આપ્યા અને ગાડીમાં બેસી.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ફરાહ ખાન બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર તેમજ તેજસ્વી ફિલ્મ ડિરેક્ટર છે. તેણે ‘હેપ્પી ન્યૂ યર’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘મૈં હૂં ના’ જેવી ફિલ્મો બનાવી છે. ફરાહે 100 થી વધુ ગીતોની કોરિયોગ્રાફી પણ કરી છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.