સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો ઇરાએ તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે પોસ્ટ કરી છે. એક રીતે, ઇરાએ તેના સંબંધોને સત્તાવાર બનાવ્યા છે. જો કે ઈરાએ આ પહેલા જ તેના બોયફ્રેન્ડ સાથે ના સંબંધો જાહેરમાં સ્વીકારી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

અટકળોની વચ્ચે સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાને તેના સંબંધોને ઓફિશિયલી બનાવ્યા છે. ઇરાએ સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરે સાથેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જણાવી દઈએ કે બંનેની ઘણીબધી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે અમે અહીં તમને બતાવીશું.

Image Credit

ઇરા અને નુપુર ઘણીવાર એક જ કલર ના કપડા પહેરે છે અને તે ફેંસ ને ખુબ જ પસંદ આવે છે. બંને વચ્ચે ખુબ જ મજબુર સંબંધો જોઈ શકાય છે. બંને એકસાથે ખુબ જ ખુશ લાગે છે.

Image Credit

ચાહકોને પણ બંનેની તસવીરો પસંદ છે. આ જ કારણ છે કે આ તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જોઇ શકાય છે કે બંને એક બીજાને ડેટ પણ કરી રહ્યા છે. ઘણી વખત બંને એકસાથે ટ્રીપ પર જાય છે અને એન્જોય કરે છે.

Image Credit

ફોટાઓ શેર કરતી વખતે ઇરાએ લખ્યું, ‘તમને વચન આપવું સન્માનની વાત છે. આ ચિત્રોએ આપણા દિલ જીતી લીધાં છે અને અમે કેટલીક તસવીરો પણ પસંદ કરી છે, તે સાબિત કરે છે કે અમે બંને એકબીજા માટે બનાવવામાં આવ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *