હાલમાં બધા જ સેલીબ્રીટીઓ તેની અલગ અલગ તસ્વીરો શેર કરીને ફેંસને કંઇકને કંઇક સંદેશાઓ આપી રહ્યા છે એવામાં હાલમાં જ ટીવીની જાણીતી અભિનેત્રી દીવ્યંકા ત્રિપાઠીએ પણ તેની સુંદર તસ્વીરો શેર કરીને લોકોને કંઇક અપીલ કરી છે. તેની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહી છે તો ચાલો જાણીએ એવું તો શું કીધું દીવ્યંકાએ…

જણાવી દઈએ કે ટીવી અભિનેત્રી દીવ્યંકાએ તેના ઇન્સ્ટાગ્રામ ઓફીશીયલ એકાઉન્ટ પર તસ્વીરો શેર કરી છે, જેમાં તે સફેદ શૂટમાં એકદમ સુંદર અને સિમ્પલ લાગી રહી છે. ફેંસને તેનો આ સાદો અને સિમ્પલ લૂક ખુબ જ પસંદ આવી રહ્યો છે. દીવ્યંકા પાણી સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. તેમજ તે ખુબ જ ખુશ લાગી રહી છે.

Image Credit

જણાવી દઈએ કે દીવ્યંકાએ આ તસ્વીર શેર કરતા લખ્યું, સરોવરોના શહેરથી લઈને મહાસાગરના શહેર સુધી … જીવનમાં મારું નિરંતર એક્વા છે. તેના એટલા પ્રેમમાં કે મને આશ્ચર્ય થાય છે કે જો ખરેખર કોઈ દિવસ પૃથ્વી વિજ્ઞાન સાહિત્યની મૂવીઝની જેમ સમાપ્ત થઈ જાય અને આપણે મંગળ પર બેસવું પડે તો? શું તમે તમારી આસપાસની H2O વિના તમારા શરીરની કલ્પના કરી શકો છો?

તેની સાથે જ દીવ્યંકાએ ફેંસને અપીલ કરતા કહ્યું કે, કૃપા કરીને ઇકો ફ્રેન્ડલી રહો. જણાવી દઈએ કે દીવ્યંકાને પ્રકૃતિ ખુબ જ પસંદ છે. દીવ્યંકા અવારનવાર તેની તસ્વીરો અને વિડીઓ ને લઈને સોશિયલ મીડિયા પર હેડલાઈન બનાવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *