હિના ખાને હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસ્વીરો શેર છે, જેમાં તે સમુદ્ર કિનારે રેતી સાથે રમતી જોવા મળી રહી છે. વળી, આ વખતે હિના ખાને કેપ્શનમાં કંઇક અલગ લખ્યું છે. હિના ખાનનો આ ફોટો સોશ્યલ મીડિયા પર એકદમ વાયરલ થતો જોવા મળી રહ્યો છે. રેતીમાં રમતી હીના એકદમ બોલ્ડ લાગી રહી છે.

હિના ખાન ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકોને અપડેટ કરતી રહે છે. થોડા દિવસ પહેલા તેણે માલદીવ વેકેશનની તસવીરો પોતાના ચાહકો સાથે શેર કરી હતી. તાજેતરમાં હિના ખાને કેટલીક વધુ તસવીરો પોસ્ટ કરી છે. ફોટામાં અભિનેત્રી રેતીમાં બેઠેલી જોવા મળી રહી છે. તેની આ બોલ્ડ તસ્વીરો એકદમ વાઈરલ થઇ રહી છે ફેંસ તેના આ સેક્સી લૂકને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા મલાઈકા અરોરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટાની જેમ જ કેટલાક ફોટો શેર કર્યા હતા. મલાઈકાનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હિનાની આ તસવીર મલાઈકાના તે ચિત્રની યાદ અપાવે છે.

આ દિવસોમાં હિના ખાન માલદીવમાં વેકેશનની ઉજવણી કરી રહી છે. તે સતત માલદીવથી તેના સુંદર ફોટા શેર કરતી રહે છે. તેની તસવીરો પર હિના ખાનના ચાહકો રેગ કરતા નજરે પડે છે. હિના ખાન વેકેશન પ્રેમી છે. થોડો સમય મળતાંની સાથે જ તેઓ રજાઓ માટે નીકળી જાય છે. હાલમાં હીના માલદીવમાં ખુબ જ મોજ કરી રહી છે અને ત્યાંથી બોલ્ડ તસ્વીરો ફેંસ સાથે શેર કરી રહી છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.