મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં દરેક માણસ પોતાના કામને કારણે બધા સમય તાણમાં રહે છે અને આવી સ્થિતિમાં, લોકો હસતા હસવાનું ભૂલી ગયા છે જે આપણા સ્વાસ્થ્યને વિપરીત અસર કરે છે. કેમ કે જ્યારે આપણે નાખુશ હોઈએ છીએ. , આપણું મન પણ દુખી રહે છે આપણે કોઈ પણ કાર્ય યોગ્ય રીતે પૂર્ણ કરી શકતા નથી અને તેથી જ આપણે બધાએ આપણા જીવનમાં પ્રયત્ન કરવો જોઈએ કે આપણે હંમેશાં આપણા જીવનમાં ખુશ રહીએ છીએ અને અન્ય લોકો પણ ખુશ રહે છે અને આને ધ્યાનમાં રાખીને, આજે અમે લાવ્યા છીએ તમારા માટે કેટલાક આવા જ જોક્સ જે તમને ખૂબ હસાવશે. તો ચાલો થોડું હસી લઈએ…

એક પેટ્રોલ પંપ પર બોર્ડ લાગ્યું હતું…
જેમાં લખ્યું હતું : કૃપા કરીને અહીં ધુમ્રપાન કરવ્ય નહિ,
તમારી જિંદગીની કોઈ કિંમત હોય કે ના હોય,
પણ પેટ્રોલની કિંમત ઘણી છે…
સસરા (જમાઈ ને) : અનમોલ હીરા જેવી કરોડોની દીકરી આપી છે મેં તમને…
જમાઈ : રહેવા દો, હવે એ કહો કે પાછી કેટલામાં લેશો?

પોલીસ : અમારે તમારા ઘરની તપાસ કરવી છે,
સાંભળ્યું છે તમારા ઘરમાં વિસ્ફોટક વસ્તુઓ પડી છે…
પતિ : સાહેબ ખબર તો પાક્કી છે….પણ….
પોલીસ : પણ શું?
પતિ : અત્યારે તે પિયર ગઈ છે…
પતિ રાત્રે ફૂલ થઈને ઘરે આવ્યો,…
પત્ની : જે માણસ રોજ દારૂ પી ને આવે તેના માટે મારા મનમાં કોઈ હમદર્દી નથી…
પતિ : જેને રોજ દારૂ મળી જાય, તેને તારી હમદર્દીની જરૂર પણ નથી….

પીન્કીના નવા નવા લગ્ન થયા…
રાત્રે સુતી વખતે પીન્કી રોમાન્ટિક થઇ ને બોલી : સાંભળો છો?
પતિ : શું થયું.?
પીન્કી : કંઇક એવું કરોને કે પરસેવો આવી જાય…
આ સાંભળીને પતિ ઉઠ્યો, જઈને પંખો બંધ કરિયો અને ફરી સુઈ ગયો..
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.