બોલિવૂડના દબંગ અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો તેના પતિ અને અભિનેતા આયુષ શર્માએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે. જણાવી દઈએ કે સલમાનની બહેન અર્પિતા સોશિયલ મીડિયા અને લાઇમલાઇટથી દુર રહેવાનું પસંદ કરે છે પરંતુ આ વખતે તેના પતિ આયુસે તેની તસ્વીરો શેર કરી છે.

Image Credit

આ તસવીરોમાં પહેલીવાર અર્પિતાનો બોલ્ડ અને ઈન્ટિમેટ લુક જોવા મળ્યો છે. આયુષે તેની પત્ની સાથે ત્રણ તસવીરો શેર કરી છે, જે બંને એકદમ બોલ્ડ અને ઈન્ટીમેટ લાગી રહ્યા છે. અર્પિતા ક્યારેય બોલ્ડ કે સેક્સી અવતારમાં જોવા મળી નથી. આ પહેલી વખત છે કે અર્પીતાનો આવો લૂક સામે આવ્યો છે.

Image Credit

લેટેસ્ટ તસવીરમાં આયુષ અને અર્પિતા ઈન્ટિમેટ લુકમાં જોવા મળી રહ્યા છે અને એકબીજાની આંખોમાં નજર કરી રહ્યા છે. બંનેના ચહેરા પર સ્મિત છે. આ વાતની વહેંચણી કરતાં આયુષે લખ્યું, ‘હંમેશા મને જોતી રહે છે અર્પિતા’

Image Credit

આયુષે થોડા દિવસો પહેલા જ અર્પિતાની તસવીર પણ શેર કરી હતી. આમાં અર્પિતા ખૂબ ખુશ દેખાઈ રહી છે. એક તસવીરમાં તે ખુબ જ ખુશ લાગી રહી છે, જ્યારે બીજી તસવીરમાં તે પોઝ આપી રહી છે જ્યારે તેના એક હાથે જુલ્ફ બતાવી રહી છે. આયુષ શર્માએ આ શેર કરતી વખતે ‘પ્યાર’ લખ્યું છે. આ સાથે તેણે તેમાં હાર્ટ ઇમોજી પણ ઉમેર્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *