સની લિયોનીના બેબી ડોલ લુકને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે, બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની હોટનેસ માટે, પ્રખ્યાત અભિનેત્રી સની લિયોનીની દરેક શૈલી ખાસ છે, ઇન્ડસ્ટ્રીમાં ‘બેબી ડોલ’ તરીકે જાણીતી ‘સની ડોલ’ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સન્ની હવે એડલ્ટ ફિલ્મોથી દુર છે પરંતુ ઘણી વખત બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે.

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની હોટનેસ માટે ફેમસ એક્ટ્રેસ સન્ની લિયોનીની દરેક સ્ટાઇલ ખાસ છે ફેમસ સન્ની લિયોન ઈન્ડસ્ટ્રીમાં ‘બેબી ડોલ’ નામે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સન્ની તેની નવી તસ્વીર શેર કરે એટલે તરત જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ જાય છે અને તે ચર્ચાઓમાં રહે છે.

તાજેતરમાં સન્ની લિયોને તેના કેટલાક ખૂબ જ ગ્લેમરસ ફોટા પોસ્ટ કર્યા છે, અભિનેત્રીએ આ ફોટા ઇન્ટરનેટ પર આગ લગાવી દીધા છે સન્ની થોડા સમય પહેલા મદ્રાસી લૂકમાં દરિયા કિનારે હોટ પોઝ આપીને ફેંસને પાગલ બનાવ્યા હતા. સન્ની આજે દરેક વ્યક્તિની ફેવરીટ છે.

સની લિયોનની આ તસવીરોમાં ચાહકો ફરી તેની બેબી ડોલ જોઇ મળી રહી છે. સન્ની અવારનવાર ચર્ચાઓમાં રહે હાલમાં સન્ની કામમાં ખુબ જ વ્યસ્ત હોવા છતાં સોશિયલ મીડિયા પર ફેંસ સાથે તસ્વીરો શેર કરવાનું ક્યારેય ભૂલતી નથી.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.