હેમા માલિનીએ રાજેશ ખન્ના વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા અને કહ્યું કે તે મારી સાથે છે …? બોલીવુડ અભિનેતા વિશે કોણ નથી જાણતું 16 મે તાજેતરમાં હેમા માલિનીની બાયોગ્રાફી બિયોન્ડ ધ ડ્રીમ્સ રજૂ કરવામાં આવી હતી.

બોલીવુડ અભિનેતા વિશે કોણ નથી જાણતું 16 મે તાજેતરમાં હેમા માલિનીની બાયોગ્રાફી બિયોન્ડ ધ ડ્રીમ્સ રજૂ કરવામાં આવી હતી.

હેમા માલિનીએ જીવન વિશે ઘણાં ખુલાસાઓ કર્યા, એક ખુલાસો રાજેશ ખન્ના વિશે છે, જે એકદમ આઘાતજનક છે.તેની બાયોગ્રાફીમાં હેમા માલિનીએ જણાવ્યું હતું કે રાજેશ ખન્ના તેમની સાથે થોડું વિચિત્ર વર્તન કરતા હતા.

હેમા માલિનીએ જણાવ્યું કે ખબર નહિ શું પરેશાની હતી પરંતુ કૈંક તો એવું હતું કે રાજેશ ખન્ના સાથે મને જે બિલકુલ પસંદ ન હતું તે મારી સાથે ખુબ જ અજીબ વ્યવહાર કરતા હતા, કેમ કે તેને લાગતું હતું કે મારામાં ઘમંડ છે પરંતુ હું અભિનેત્રી જોવાના કારને વધુ ભાવ આપતી ન હતી.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.