ફિલ્મ જગત માં ઘણા બધા એવા સિતારાઓ છે જેમને એક જ પ્રકાર નું પાત્ર મળે છે. કોઈ એક ફિલ્મ માં માં નું પાત્ર ભજવે તો તેને તેજ પાત્ર ઘણી બધી ફિલ્મો માં મળે છે અને કોઈ પોલીસ નું પાત્ર ભજવે તો તેને બીજી ઘણી ફિલ્મો માં પોલીસ નું જ પાત્ર ભજવવા મળે છે. અહી અમે તમને એક એવી અભિનેત્રી વિષે જણાવવાના છીએ કે જેની ઉમર માત્ર ૨૪ વર્ષ જ છે પરંતુ તેને અવાર નવાર ભાભી કે આંટી નું પાત્ર જ મળે છે.ચાલો જાણીએ કોણ છે આ સુંદર અભિનેત્રીઓ ?

૨૪ વર્ષની ઉમર માં બને છે ભાભી કે આંટી : 

Image Credit

બોલીવૂડ ની જેમ હવે સાઉથ ભારત ની ફિલ્મો ના સિતારાઓ પણ ખુબ જ પ્રખ્યાત થવા લાગ્યા છે.અમે એક એવી એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે માત્ર ૨૪ વર્ષની છે પરંતુ તે એક ભાભી કે આંટી નું પાત્ર જ ભજવે છે.સાઉથ ની ફિલ્મો માં આ ખુબ જ પ્રખ્યાત છે અને તેમનું નામ અનુ સિતારા છે.

Image Credit

અનુ સિતારા મલયાલમ ફિલ્મો ની પ્રખ્યાત એક્ટ્રેસ છે અને તેનો જન્મ ૨૧ ઓગસ્ટ ૧૯૯૫ માં થયો હતો.૨૪ વર્ષ ની ઉમર માં અનુ સિતારા એ ઘણી બધી હિટ ફિલ્મો માં કામ કર્યું છે.વર્ષ ૨૦૧૩ માં અનુ સિતારા એ ચાઈલ્ડ એક્ટ્રેસ ના રૂપ માં ફિલ્મો માં કામ શરુ કર્યું હતું.

પ્રખ્યાત ડાન્સર પણ છે :

Image Credit

અનુ સિતારા અવાર નવાર ફિલ્મો માં આંટી કે ભાભી નું પાત્ર જ ભજવે છે અને તેમને આવું પાત્ર ભજવવા માં જ મજા આવે છે.અનુ એ સાઉથ ની ઘણી ફિલ્મો માં કામ કર્યું છે જેમાં અનારકલી, હેપ્પી વેડિંગ, ફૂકરી અને શુભરાત્રી જેવી ઘણી ફિલ્મો સામેંલ છે.

આ બધી જ ફિલ્મો માં દર્શકો એ અનુ નું પાત્ર ખુબજ પસંદ આવ્યું.તે એક ખુબ જ સારી એક્ટ્રેસની સાથે એક સારી ડાન્સર પણ છે.અનુ સિતારા ઘણી બધી ફિલ્મો માં નજર આવી ચુકી છે પરંતુ તેણે હજી સુધી માં કોઈ માં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું નથી.ફિલ્મો માં તે માત્ર ભાભી કે આંટી નું પાત્ર જ ભજવે છે.તેના જણાવ્યા પ્રમાણે તેવા જ પાત્ર ભજવવા માં તેને ગમે છે.

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ છે :

Image Credit

અનુ સિતારા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે.ઇન્સ્ટાગ્રામ પર તે પોતાની અલગ અલગ તસ્વીઓર શેર કરતી હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના ૨૦ લાખ ફોલોવર્સ છે.સાઉથ ઇન્ડિયન ફિલ્મો ને પસંદ કરવા વાળા અનુ સિતારા ના પણ પ્રસંશકો છે અને તેની દરરેક તસ્વીરો પર ઘણી બધી લાઈક અને કમેન્ટ હોય છે.

અનુ ને સાઉથ સિનેમા ની હોટ અને બોલ્ડ એક્ટ્રેસ પણ કહેવામાં આવે છે જેઓએ ઘણી એડલ્ટ ફિલ્મો પણ કરી છે અને લોકો તેને એ જ રૂપ માં વધારે પસંદ કરે છે.

આ બીઝનેસમેન સાથે કર્યા લગ્ન :

Image Credit

અનુ કેરલ ના વાયંદ ની રહેવાવાળી છે અને વર્ષ ૨૦૧૫ માં તેણીએ બિઝનેસમેન વિષ્ણુ પ્રસાદ ની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી પણ તેણે ફિલ્મો માં કામ કરવાનું ચાલુ રાખ્યું છે અને તેના પતિ એ પણ આ માટે તેને પુરતો સાથ આપ્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *