નાનપણથી જ આપણને ઘરના યુવકો અથવા તો વડીલો શીખડાવતા હોય છે કે ક્યા કામને કેવી રીતે કરવું જોઈએ.શું કરવું સારું છે. શું કરવું ખોટું છે. તથા જેમ-જેમ આપણે મોટા થતાં જઈએ છીએ આપણે પોતાની મરજીથી તેને આપણી જિંદગીનો ભાગ બનાવી લીએ છીએ. હિંદુ ધર્મમાં હાજર શાસ્ત્ર પણ આપણને આવુજ કઈક શીખવે છે.

દેવ-પુરાણ જેવા પ્રાચીન ગ્રંથ હમણાંની લાખો-કરોડો વર્ષ પહેલા લખવામાં આવ્યા હતા. પણ તેમાં લખાયેલી દરેક વાતો આપણા માટે આજે પણ તેટલી જ પ્રાસંગિક છે અને જો આપણે તેમાં લખેલી વાતોનો અમલ કરીએ તો એક સારા માણસ સરળતાથી બની શકીએ છીએ.

કોઈપણ જાતની રીલેશનશીપ માં આવવું ધરતી પરના દરેક પ્રાણીઓની જરુરત છે. આપણા શાસ્ત્રોમાં માણસોના સંબંધને લઈને કેટલાક નિયમો કહેવામાં આવ્યા છે. આવા જ એક નિયમમાં કહેવામાં આવ્યું છે કે યુવકોને કેવા પ્રકારની યુવતીઓ સાથે સંબંધ બનાવવો એક પાપ સમાન ગણી શકાય છે.

વર્જિન છોકરી:

Image Credit

શાસ્ત્રો પ્રમાણે કોઈ પણ યુવકને મેરેજ કર્યા વગરની કોઈ વર્જિન યુવતી સાથે જાતે કરીને કે મરજીથી પણ ફીઝીકલ રીલેશન બનાવવા પ્રયાસ ન કરવો જોઈએ. આ કરવું પાપ માનવામાં આવે છે.

દોસ્તની પત્ની:

જો કોઈ માણસ જાણે-અજાણ્યે પોતાના દોસ્તની પત્ની સાથે રીલેશનશીપ બનાવે છે તો તેને આગળના જન્મમાં તેના ખરાબ તથા ગંભીર દુષ્પપરિણામ ભુગતવું પડે છે. તેથી ક્યારેય આવા સંબંધો બાંધવા ન જોઈએ.

બહેન:

Image Credit

જો કોઈ પણ માણસ પોતાની સગી બહેન કે કાજીન ની સાથે ખોટો સંબંધ બનાવે છે તો તેના માટે પાપ સમાન ગણવામાં આવે છે. બહેન સાથે આવા સંબંધ બાંધવાથી ઘણું પાપ થાય છે જેનાથી તમને ભગવાન પણ બચાવી શકતા નથી.

વિધવા:

એક યુવકને કોઈ પણ પરીસ્થિતિમાં તે યુવતી સાથે રીલેશન ક્યારેય પણ ન બનાવવું જોઈએ, જેના પતિની મૃત્યુ થઇ ગઈ હોય. વિધવા મહિલા સાથે સંબંધ બાંધવા યોગ્ય નથી.

જુનિયરના પાર્ટનર:

Image Credit

વિદ્યાર્થી કે કોઈ જુનિયરની યુવતી કે પાર્ટનર માટે મનમાં ખોટી ભાવના રાખવી કે કે પછી તેની સાથે ફીઝીકલ હોવું ખરાબ કહેવામાં આવે છે. આનાથી દુર જ રહેવું જોઈએ.

ગર્ભવતી મહિલા:

કોઈ ગર્ભવતી યુવતીની સાથે જબરજસ્તી નિકટતા વધારવી આગળના જન્મમાં યાતનાઓ જેલવી પડે છે.

મદહોશ મહિલા:

Image Credit

જો કોઈ યુવતી નશામાં છે તો તેનો એકલતાનો ફાયદો ઉઠાવવાની બિલકુલ પણ કોશિશ ન કરવી જોઈએ. એવું કરવાથી તમે પાપનાં ભોગી બનો છો.

વેશ્યા:

શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે કે જો કોઈ યુવતી પૈસા માટે પોતાનો દેહ વહેંચી રહી છે તો તેનું સન્માન તથા રક્ષા કરવી જોઈએ. તેને મજાનું સાધન બનાવવું ન જોઈએ.

સાસુ માં:

પોતાની જ સાસુ પર ક્યારેય નજર નાખવી ખરાબ કહેવામાં આવે છે. આવા પાપની તો માફી પણ નથી મળતી.

ઉમરમાં મોટી મહિલા:

Image Credit

કોઈ પણ પુરુષે તેના કરતાં ઉમરમાં મોટી યુવતીઓને ફૂસલાવીને સંબંધ બનાવવા માટે ઉક્સાવું ન જોઈએ. આ કરવું પણ પાપ માનવામાં આવે છે.

દુશ્મનની પત્ની:

ભલે સામે વાળો તમારો કેટલો પણ મોટો દુશ્મન કેમ ન હોય તેમની પત્ની પર ક્યારેય ખરાબ નજર રાખવી કે તેની સાથે સંબંધ બનાવવો પાપ હોય છે.

સાધ્વી :

જો કોઈ યુવતી સાધ્વી બની ગઈ છે તો કે પછી તેને જીવનભર અવિવાહિત રહેવાનો મક્કમ કરી લીધો છે તો કોઈપણ પુરુષે તેને મોહિત કરવાની કોશિશ ન કરવી જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *