લગ માણસ ના જીવન નો ખુબ જ મહત્વ નો નિર્ણય હોય છે જેના માટે લોકો  કામ થી લાંબી રાજા લે છે. એવું મોટા ભાગના લોકો કરતા હોય છે પછી તે કોઈ આર્મી ના જવાન હોય કે પછી ફિલ્મો માં કામ કરવા વાળા સિતારા. પરંતુ કેટલાક લોકો પોતાના કામ માં એટલા વ્યસ્ત હોય છે કે પોતાના લગ્ન માટે પણ સમય નથી કાઢી શકતા અને એવું જ થયું છે આ આઈએએસ ઓફિસર પણ હોય છે. આ આઈએએસ ઓફિસર પોતાના લગ્ન માટે સમય કાઢી શકતા નહતા પછી તેમના લગ્ન ઓફીસ માં જ થયા, તો ચાલો જાણીએ તેમના લગ્ન નો કિસ્સો.

ઓફીસમાં જ કરી લીધા લગ્ન :

Image Credit

જયારે આ દુલ્હા અને દુલ્હન કોઈ ખાસ વર્કફ્રન્ટ હોય છે અને આ દરમિયાન તેઓ ને એટલો સમય પણ નથી મળતો કે તેઓ પોતાના લગ્ન માટે સમય કાઢી શકે તો કોઈ ને કોઈ રીતે સમય કાઢવો જ પડે છે. કઈક એવું જ થયું બંગાળ ના આઈએએસ ઓફીસર અને પટના ના આઈપીએસ ઓફીસર ની સાથે પોતાની ઓફીસ માં જ લગ્ન કરી લીધા.  ઓફીસ માં આઈએએસ ઓફિસર અને આઈપીએસ દુલ્હન ની સાથે લગ્ન કરી ને એક અલગ જ ઉદાહરણ બનાવ્યું છે. જણાવી દઈએ દઈએ કે તેને લગ્નની અન્ય કોઈ વિધિઓ કરી ન હતી.

વર્ષ ૨૦૧૫ ના આઈએએસ ઓફીસર છે :

Image Credit

મળેલી જાણકારી મુજબ વર્ષ ૨૦૧૫ ના આઈએએસ ઓફિસર તુષાર સિંગલા પશ્ચિમ બંગાળ ના ઉલુબોરીયા માં એસડીઓ તરીકે છે.બીજી બાજુ તેમની પાર્ટનર નવજોત સિમી વર્ષ ૨૦૧૭ ની બેંચ આઈએએસ બનીને પટના માં કાર્યરત છે. બંને એક સાથે ખુબ જ સુંદર લાગે છે.

આ વર્ષે આપશે લગ્ન ની પાર્ટી :

Image Credit

આમના લગ્ન છેલ્લા ઘણા સમય થી અટકી રહ્યા હતા કેમકે બંને કામમાં ખુબ જ વ્યસ્ત હતા. એવા માં બંને એ આઈએએસ સિંગલા ના ઓફીસ માં જ બંને એ લગ્ન કરી લીધા.

મળેલા સમાચાર પ્રમાણે બંને એ પોતાના મિત્રો ને વચન આપ્યું છે કે તેઓ લગ્ન ની પાર્ટી ખુબ જ મોટા પાયે આપશે. પરંતુ હવે આ પાર્ટી વર્ષ ૨૦૨૧ માં પશ્ચિમ બંગાળ માં થવાની વિધાનસભા ની ચુંટણી પછી જ થઇ શકશે.

ફેસબુક પર શેર કરી લગ્ન ની તસ્વીરો :

Image Credit

તુષાર સિંગળા એ લગ્ન ના ફોટા ને ફેસબુક પર શેર કર્યા છે જેમાં તેઓએ લખ્યું છે “શરીક -એ-હયાત”. આ તસ્વીરો ખુબ જ વાઈરલ થઇ હતી અને સમાજ માટે એક અલગ જ દાખલો બેસાડ્યો હતો.

પંજાબ ના છે રહેવાસી :

Image Credit

તમને જણાવી દઈએ કે આ બંને પંજાબ ના રહેવા વાળા જ છે અને છેલ્લા ઘણા વર્ષો થી સંબંધ માં છે, પરંતુ લગ્ન કરવા માટે તેમની પાસે સમય ન હતો.લગ્ન માટે નવજોત પટના થી પશ્ચિમ બંગાળ આવી અને ત્યાં ખુબ જ સાધારણ રીતે કર્યા હતા લગ્ન.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *