ઉમર નું વધવું અને સુંદરતા નું ઘટવું એક સામાન્ય વસ્તુ છે. એક દિવસે દરરેક લોકો વૃદ્ધ થશે જ. ત્યારે તેના ચહેરા ની સુંદરતા ઘટવા જ લાગશે જોકે બોલીવૂડ માં કેટલાક પાવડ પણ છે.અહી તમને જોઇને એવું જ લાગશે કે ઉમર ની કોઈ અસર જ નથી થઇ રહી.

તો ચાલો જાણીએ કેટલીક એવી એક્ટ્રેસ વિશે કે જેમની ઉમર ૫૦ થી વધુ છે પરંતુ આજે પણ તેમના ફોટા જોઇને લોકો ના દિલ ઘડકવા લાગે છે. આજે પણ ૫૦ ની ઉંમરે હોટ અંદાજ માં રહે છે.

નિના ગુપ્તા :

Image Credit

૪ જુલાઈ ૧૯૫૯ માં દિલ્લી માં જન્મી નીના ગુપ્તા અત્યારે ૬૦ વર્ષ ની છે.જોકે આમ છતાં તે ફિલ્મો માં તો નજર તો આવે જ છે પરંતુ ખુબ જ આકર્ષક અને ગ્લેમરસ છે.સોશિયલ મીડિયા પર આજે પણ નીના ગુપ્તા ની તસ્વીરો ને લોકો ખુબ જ પસંદ કરે છે.નીના ની એક ૩૧ વર્ષની પુત્રી મસાબા છે.પરંતુ નીના પોતાની પુત્રી કરતા પણ વધુ આકર્ષક લાગે છે.

રેખા :

Image Credit

રેખા ની ઉમર જરૂર વધી રહી છે, પરંતુ તેમની સુંદરતા ઓછી થવાનું નામ નથી લઇ રહી.રેખા ૬૫ ની ઉમર માં પણ ખુબ જ સુંદર અને હોટ લાગે છે.તે ભલે ફિલ્મો ના કરતી હોય પરંતુ કોઈ પાર્ટી, ઇવેન્ટ કે એવોર્ડ શો માં જાય છે ત્યારે તે આકર્ષણ નું કેન્દ્ર બની જાય છે. રેખા આટલી ઉંમરે પણ બધાને તેના કાતિલ અંદાજથી દીવાના બનાવે છે.

હેમા માલિની :

Image Credit

બોલીવૂડ ની ડ્રીમ ગર્લ હેમા ૭૧ વર્ષની છે પરંતુ આજે પણ લોકો તેમની એક ઝલક મેળવવા માટે આતુર રહે છે.આ ઉમરે પણ હેમા ના ચહેરા માંથી ચમક ઓછી થતી નથી.તે આજે પણ ઘણા બધા લોકો ની ડ્રીમ ગર્લ છે. હાલમાં પણ લોકો તેના અંદાજ થી ઘાયલ થાય છે.

ડિમ્પલ કપાડિયા :

Image Credit

૬૨ વર્ષ ની ડિમ્પલ કપાડિયા તેમની બંને પુત્રી ટ્વિન્કલ અને રિંકી ની જેમ ખુબજ સુંદર છે.૬૦ થી ઉપર ની હોવા છતાં લોકો તેને જોઇને દીવાના થઇ જાય છે.

અર્ચના પુરન સિંહ :

Image Credit

આમ તો અર્ચના સિંહ ની કોમેડી શો માં ખુબ જ મજાક ઉડાડવામાં આવે છે, પરંતુ ૫૭ ની અર્ચના પોતાની ઉમર અનુસાર ખુબ જ સુંદર લાગે છે.

માધુરી દીક્ષિત :

Image Credit

આ લીસ્ટ માં માધુરી દિક્ષિત નું નામ સામેલ ન હોય તેવું તો બની ન શકે.૯૦ ના દશક માં સૌનું દિલ ધડ્કાવવા વાળી માધુરી દીક્ષિત ૫૨ વર્ષ ની ઉમર માં પણ લોકો ના દિલ માં વસી જાય છે.

અમૃતા સિંહ :

સારા અલી ખાન જેવી સુંદર એક્ટ્રેસ ને પોતાની સુંદરતા તેની માતા અમૃતા સિંહ ની પાસે થી વારસા માં મળી છે.અમૃતા ૬૨ વર્ષ ની છે પરંતુ તેમની પર્સનાલીટી ખુબ જ સારી છે. લોકો તેના કાતિલ અંદાજ ને આજે પણ પસંદ કરે છે,

Image Credit

સારા સિવાય તેમનો ઈબ્રાહીમ નામનો એક પુત્ર પણ છે.અમૃતા ના લગ્ન સૈફ અલી ખાન સાથે થયા હતા પરંતુ થોડા વર્ષો પહેલા બંને અલગ થઇ ગયા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *