જયારે ફેશન અને પોશાકના કલર ને પસંદગી કરવાની વાત હોય તો દરેક મહિલા કે છોકરી, આ વાત ઉપર વધુ જ ધ્યાન આપે છે.હવે ભરતીય પરિધાનની વાત કરીએ તો આ દિવસોમાં કુર્તા દર જનરેશન માટે અત્યારે ખુબજ ફેમશ પરિધાન તહી ગયો છે.આ એક એવો પહેરવેશ છે, જે દરેક ઉર્મેની વ્યક્તિ પહેરી શકે છે.કુર્તા જોવામાં ખુબજ સુંદર અને કલાસી છે એટલે જ અમીર થી લઈને ગરીબ સુધી કોઈ પણ ને કુર્તા પહેરવા ખુબ જ પસંદ છે.હવે દેશની સૌથી અમીર મહિલા નીતા અંબાણી જ વાત કરીએ તો ….

નીતા અંબાણી હમેંશા ક્લાસી કપડામાં જોવા મળે છે, અને જયારે તે સલવાર શૂટ, સાડી કે કુર્તા પેહરે છે ત્યારે વધુ ક્લાસી અને રોયલ દેખાય છે.હમણા જ નીતા અંબાણી ને વાઈબ્રન્ટ કલર ની કુર્તીમાં જોવમાં આવી હતી.5-એપ્રિલના નરેન્દ્રભાઈ મોદી ના કેહવાથી નીતાજી અને મુકેશ અંબાણી રાત્રે ૯ વાગ્યે મીણબતી અને દીવા કરતા નજરે ચડેલા તેમાં પણ નીતા અંબાણીએ કલાસી કુર્તી પેહરેલી છે અને આ તસ્વીર સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઈરલ થયેલી છે.આ ફોટોમાં નીતા અંબાણીએ જે કુર્તી પહરેલ છે તે પિંક કલરનો છે અને તેમાં ગોલ્ડન કલરની પ્રિન્ટ જોવા મળે છે.આ કુર્તા ની ખાસીયત એ છે કે આ કલર કોઈ પણ ઉમરની સ્ત્રીઓ પહેરી શકે છે.અને બધી જ ઉમર ની છોકરીઓ ખુબજ સુંદર લાગે છે. અને કુર્તાની સાથે નીતાજીએ મેચિંગ પ્લાઝો પહેરેલો છે, જે ગરમી ના મોસમમાં પરફેક્ટ કોમ્બીનેશન છે.
View this post on Instagram
આમ જોઈએ તો વાઈબ્રન્ટ કલર દરેક ઉમરની સ્ત્રીઓને સારો લાગે છે, ખાસ કરીને રાણી કલર દરેક મહિલા કે છોકરી ઉપર ખુબજ સારો લાગે છે.આ કલરથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.નીતાજીએ જે કુરતો પહેરેલો છે, તે સ્ટ્રેટ કટ છે, ગરમીમાં આ રીતના કપડા પહેરવા શરીર માટે ખુબજ યોગ્ય હોય છે, અને શરીરને ઇરીટેશન પણ થતું નથી.
View this post on Instagram
બધી જ છોકરીઓની જેમ નીતા અંબાણી નો પણ ફેવરીટ કલર ગુલાબી છે, અને તેથી જ તેઓ સાડી, કુર્તા કે સલવાર શૂટ માં ગુલાબી કલર માં વધુ જોવા મળે છે. અને તેઓના આ ફોટોસ સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલા છે.
View this post on Instagram
આ પોસ્ટ ની કોમેન્ટ માં તમારો ફેવરીટ કલર લાખો અને સાથે ગરમીઓની સિઝનમાં કેવા કપડા પેહરવા જોઈએ તે પણ જણાવો.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.