વાઈટ શર્ટમાં રશ્મીનો સેક્સી અંદાજ :

Image Credit

આ ફોટોશૂટમાં રશ્મિ દેસાઇ સફેદ શર્ટ અને શોર્ટ્સ પહેરી સેક્સી સ્ટાઇલમાં પોઝ આપી રહી છે.

ગયા દિવસોમાં વૈષ્ણો દેવી દર્શન માટે ગઈ હતી રશ્મિ :

Image Credit

રશ્મિ દેસાઇ પણ તાજેતરમાં વૈષ્ણો દેવીને જોવા ગઈ હતી અને ત્યાંથી પણ તેના ચિત્રો શેર કર્યા હતા.

આ ફોટોમાં અલગ અંદાજ :

Image Credit

દુર્ગાપૂજા દિવસો દરમિયાન પણ રશ્મિ દેસાઇએ જબરદસ્ત ફોટોશૂટ કરાવ્યા હતા અને તેના જુદા અવતારોથી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા.

‘તંદુર’ થી ડીજીટલ ડેબ્યુ કરી રહી છે રશ્મિ :

Image Credit

રશ્મિ આજકાલ તેના ડિજિટલ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. તે અભિનેતા તનુજ વિરવાનીની સાથે વેબ સિરીઝ ‘તંદૂર’માં જોવા મળશે.

ટીવી દુનિયાથી બ્રેક માંગે છે રશ્મિ :

Image Credit

રશ્મિ હજી સુધી ભોજપુરી ફિલ્મો સિવાય ડેઇલી સોપ્સનો ભાગ રહી છે. પરંતુ હવે તે ટીવીની દુનિયામાંથી બહાર આવીને પોતાને માટે કંઈક કરવા માંગે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *