હાલમાં જ અભિનેત્રી અમૃતા અને આરજે અનમોલ ના ઘરે નાના મહેમાન પધાર્યા છે જેનાથી બંને ખુબ જ ખુશ છે. માતા પિતા બનવાની ખુશી બંનેમાં સમાતી નથી, જણાવી દઈએ કે અમૃતાએ અને આરજે અનમોલે તેના પુત્ર નું નામ જાહેર કર્યું છે તેનું નામ વીર રાખ્યું છે. તેના બાળક ના નાના નાના હાથ પડેલ ફોટો આરજે અનમોલે અને અમૃતા એ શેર કયો અને કેપ્શન માં લખ્યું, ‘હેલ્લો વર્લ્ડ…અમારા પુત્ર વીર સાથે મળો. તમારા આશીર્વાદ જોઈએ છે. તેની આ પોસ્ટ પર ચાહકો એ ઘણી કોમેન્ટ કરી.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા અમૃતાએ અને આરજે અનમોલે પ્રેગનેન્સી ના ન્યુઝ આપ્યા હતા, ત્યારબાદ પુત્ર ના આવવાના સમાચાર પણ સોશિયલ મીડિયા પર આપ્યા હતા. આરજે અનમોલે પોસ્ટ દ્વારા ફેંસ ને કહ્યું હતું કે અમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે અને અમૃતા અને પુત્ર બને સ્વસ્થ છે. તમારા પ્રેમ થી અમારી જાત ને અમે ભાગ્યશાળી માનીએ છીએ. થેંક્યું. અમારા સંબંધ ને ૧૧ વર્ષ થયા અને આ અમારા માટે શ્રેષ્ઠ ગીફ્ટ કેવાય. બાળક નું નામ સજેસ્ટ કરવા વેલકમ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *