ગઈકાલે રાત્રે કરીના કપૂર ઘરની બહાર આવી હતી અને ફોટોગ્રાફરોના કેમેરામાં ફસાઈ ગઈ હતી. આ તસવીરોમાં કરીનાનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

કેમેરા સામે પોઝ આપ્યો :

Image Credit

કરીના કપૂરે કેમેરાની બહાર પોઝ આપ્યો અને હાથ હલાવી ને અભિવાદન પણ કર્યું.

બીજી વખત માં બનવા જઈ રહી છે કરીના :

Image Credit

જણાવી દઈએ કે કરીના કપૂર બીજી વખત માતા બનવા જઈ રહી છે. આ બીજી ડિલિવરીમાં વધુ સમય બાકી નથી.

સોશિયલ મીડિયા માં છવાઈ રહે છે કરીના :

Image Credit

કરીના ઘણીવાર સોશિયલ મીડિયા પર વર્ચસ્વ રાખે છે. હાલમાં જ કરીનાએ તેના ફોટોશૂટના કેટલાક ફોટો શેર કર્યા છે.

ફોટોશૂટની તસ્વીરો સોશિયલ મીડિયા પર :

Image Credit

કરીના તેની બહેન કરિશ્મા કપૂર સાથે તે ફોટોશૂટમાં પણ જોવા મળી હતી.

ફેબ્રુઆરીમાં માં બનશે :

Image Credit

જણાવી દઈએ કે કરીના કપૂર આગલા વર્ષે ફેબ્રુઆરીમાં માં બનવા જઈ રહી છે.

કામ પૂરું કરવામાં લાગી છે કરીના :

Image Credit

આની પહેલા કરીના તેના પ્રોફેશનલ ફ્રન્ટ ના બધા કામ પુરા કરવામાં વ્યસ્ત છે.

‘લાલ સિંહ ચડ્ડા’ નું શૂટિંગ પૂર્ણ કર્યું :

Image Credit

કરીના એ હાલમાં જ તેની આવનારી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ નું શૂટિંગ પૂરું કર્યું છે.

દિલ્લીમાં હતી કરીના :

Image Credit

આ ફિલ્મ ની શૂટિંગ માટે તેના પરિવાર સાથે થોડા સમય પહેલા દિલ્લી માં હતી કરીના કપૂર.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *