એક્ટ્રેસ અમૃતા રાવ અને તેના પતિ આરજે અનમોલ ના ઘરે હાલમાં જ નાના મહેમાન પધાર્યા છે. જણાવી દઈએ કે અમૃતા રાવે દીકરા ને જન્મ આપ્યો છે. અમૃતા અને આરજે અનમોલ ના પ્રવક્તા એ આ વાતની જાણકારી આપી છે.

Image Credit

પ્રવક્તા એ જણાવ્યું કે રવિવાર ની સવારે અમૃતા ની ડીલીવરી થઇ. અનમોલ ઓપરેશન થીયેટર માં સાથે હતા અને અમૃતા અને બેબી બંને ની તબિયત સારી છે. નવા મહેમાન આવવાની ખુશી માં આખો પરિવાર ખુશી માં છે. આરજે અનમોલ પણ પિતા બનીને ખુબ જ ખુશ દેખાય રહ્યા છે.

Image Credit

જણાવી દઈએ કે અમૃતા રાવે ગર્ભવતી હોવાની વાત ને ઘણા લાંબા સમય સુધી છુપાવી હતી. જયારે તેને અનમોલ સાથે કલીનીક બહાર જોવામાં આવી ત્યારે ફેંસ ને તેની પ્રેગનન્સીની જાણ થઇ. નાવમાં મહીને તેને સોશિયલ મીડિયા દ્વારા આ વાતની જાણ કરી. અમૃતા એ આ વાત છુપાવી રાખવા બદલ તેના ફેંસ ની માફી પણ માંગી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *