ગુજરાત માં દિવસે દિવસે ખરાબ સમાચારો આવી રહ્યા છે. હાલમાં જ ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા અને તેના ભાઈના અવસાન ના સમાચાર સામે આવ્ય હવે. ગુજરાતીઓ માટે વધુ એક દુખના સમાચાર છે. ગુજરાતના ભાજપના પૂર્વ મુખ્ય મંત્રી રહેલા કેશુભાઈ પટેલનું 92 વર્ષે અવસાન થયું છે.

Image Credit

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના કારણે અમદાવાદ ની સ્ટર્લીંગ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં કેશુભાઈ પટેલે 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે જાણવા મળેલ માહિતી મુજબ કેશુભાઈ નું અવસાન કોરોના ને કારણે નહિ પરંતુ હાર્ટ અટેક ના કારણે થયું છે.

Image Credit

24 જુલાઈ 1928 માં જન્મેલ કેશુભાઈ કે આજે અંતિમ શ્વાસ લીધા, જણાવી દઈએ કે કેશુભાઈ પટેલ છ વખત એમએલએ ના પદ પર રહી ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટી માં જોડાઈને કેશુભાઈ પટેલે ખુબ જ સારી કામગીરી ભજવી છે તેના લાખો ચાહકો હતા. તેને ખેડૂતો અને ગરીબો માટે ભગવાન બનીને કામ કાર્ય હતા. આપણે ભગવાન ને પ્રાર્થના કરીએ કે તેમના દિવ્ય આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ ઓમ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *