ઘણા લોકો શરીર ને ફીટ રાખવા માટે દરરોજ કસરત કરતા જ હશે અને વર્કઆઉટ કરીને હાઈડ્રેશન ખુબ જ જરૂરી માનવામાં આવે છે. તે શરીરમાં પાણીની ઉણપ રોકે છે. તમે પણ ઘણા અલગ અલગ પ્રકાર ના પીણાનું સેવન વર્કઆઉટ પછી કરતા જ હશે. શરીર માટે પ્રોટીન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેનાથી વજન પણ વધારી શકાય છે.ઘણા લોકોનો સવાલ હોય છે કે શું વર્કઆઉટ પછી ગ્રીન ટી નું સેવન કરવું યોગ્ય છે? તો ચાલો જાણીએ…

Image Credit

હાલમાં જ એક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે લીવર ની બીમારી વાળા લોકો માટે વર્કઆઉટ પછી ગ્રીન ટી ખુબ જ ફાયદા કારક માનવામાં આવે છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે વજન ઘટાડવા માટે પણ કસરત સાથે ગ્રીન ટી ખુબ જ ફાયદાકારક છે.

Image Credit

જણાવી દઈએ કે અમેરિકાના દ પેન્સિલવેનિયા સ્ટેટ યૂનિવર્સિટીમાં ફૂડ સાયન્સના એસોસિએટ પ્રોફેસર જોશુઆ લૈબર્ટે કસરત સાથે ગ્રીન ટી પીવાના ઘણા બધા ફાયદાઓ પણ જણાવ્યા છે, જો કે  અમારી પાસે હજુ આના વિષે વિશેષ માહિતી નથી પરંતુ અહેવાલ માં કહેવામાં આવ્યું છે  કે નોન-એક્કોહોલિક ફૈટી લીવરની સમસ્યા આખા વિશ્વમાં ફેલાઈ રહી  છે અને તેના દર્દી ની સંખ્યા  આવતા ૧૦ વર્ષમાં લગભગ 100 મિલિયન જેટલી થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *