સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શન સામે આવ્યા બાદ તાજેતરમાં એનસીબીએ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી હતી.

Image Credit

આ પૂછપરછ પછી, પહેલી વાર શ્રદ્ધાને પાપા શક્તિ કપૂર સાથે એરપોર્ટ પર જોવામાં આવી હતી.

Image Credit

આ દરમિયાન શ્રદ્ધાનો શાનદાર લુક જોવા મળ્યો હતો.

Image Credit

લુકની વાત કરીએ તો શ્રદ્ધા ટોપ, બ્લુ જીન્સમાં જોવા મળી હતી.

Image Credit

આની સાથે શ્રદ્ધાએ કમર પર સફેદ રંગનું જેકેટ બાંધ્યું હતું.

Image Credit

એક્ટ્રેસ બાલા નો મેકઅપની લુક અને હાઈ બનમાં સુંદર દેખાઈ રહી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *