ઘણા લોકો જમીને વરિયાળી ખાવાનું પસંદ કરતા હોય છે, જેનાથી ખાવાનું પણ ઝડપથી પછી જાય છે અને મોઢા માં વાસ પણ આવતી નથી. જો કે મોઢાની વાસ થી પરેશાન લોકો વરિયાળીનું વધુ સેવન કરતા હોય છે અને વાસ દુર કરવા માટે વરિયાળીને વારંવાર ખાતા હોય છે. પરંતુ શું તમે જાણો છો વરિયાળી ના બીજા પણ ઘણા બધા ફાયદાઓ છે. જી હા, આજે અમે તમને વરિયાળી ખાવાના નહિ પરંતુ વરિયાળી પાણી પીવાના ફાયદાઓ વિશે જણાવીશું. તો ચાલો જાણીએ….

Image Credit

1 જો તમે પેટને લગતી એટલે કે એસીડીટી, ગેસ, કબજિયાત જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારા માટે વરીયારી નું પાણી બેસ્ટ રહેશે, વરિયાળીના પાણીમાં રહેલ તત્વો તમને આ સમસ્યાઓ થી મુક્તિ અપાવશે.

Image Credit

2 જો તમે મોટાપા થી પરેશાન છો અને ઘણા નુસ્ખા ટ્રાઈ કરવા છતાં સફળતા ન મળી હોય તો તમે વરિયાળીના પાણીનો ઉપયોગ કરી શકો છો. આખી રાત વરિયાળી ને પાણી માં પલાળીને સવારે તેનું સેવન કરવાથી વજન ઘટવામાં મદદ થશે.

Image Credit

3 છોકરીઓ ને મહીને મહીને માસિકસ્ત્રાવ વખતે પેધાનો દુખાવો અને ઉલટી જેવી સમસ્યાઓ રહે છે અને તેના માટે નિયમિત દવાઓનું સેવન કરવું સારું નથી, તેના માટે બહેનો વરિયાળીના પાણી નું સેવન કરી શકે છે. જેનાથી ખાસી રાહત મળશે.

4 વિદેશ માં વરિયાળી ના પાણી પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જે અભ્યાસ મુજબ એવું જાણવા મળેલું કે વરિયાળીના પાણીથી બ્લડ સુગર ને પણ નિયંત્રણ માં રાખી શકાય છે.

Image Credit

5 વરિયાળીનું પાણી શરીર ની ગંદકી અને લોહીને સાફ કરે છે, જી હા, તેમાં રહેલા ફાઈબર ને કારને તે શરીર માં સફાયો કરે છે. જણાવી દઈએ કે વરિયાળીનું પાણી મૂત્રવર્ધક પણ હોય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *