બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તી અને પુત્ર મહાક્ષય ચક્રવર્તી ઉર્ફે મેમોની પત્ની યોગિતા બાલી પર બળાત્કાર, છેતરપિંડી અને બળજબરીથી ગર્ભપાત માટે મુંબઇના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં કેસ કરવામાં આવ્યો છે. પીડિતાએ પોલીસ સમક્ષ લખેલી લેખિત ફરિયાદ મુજબ ‘પીડિત અને અભિનેતા મિથુન ચક્રવર્તીનો પુત્ર મહાક્ષય ઉર્ફે મેમો 2015 થી સંબંધમાં હતા. આ દરમિયાન મહાક્ષ્યાએ પીડિતા સાથે લગ્નનો ઢોંગ કરીને પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

Photo credit

પીડિતાએ પોલીસ સમક્ષ કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે ‘2015 માં મહાક્ષયે પીડિતાને ઘરે બોલાવીને સોફ્ટ ડ્રિંક પીવડાવી હતી. અને આ દરમિયાન મહાક્ષયે પીડિતા સાથે કોઈ પણ સંમતિ વિના શારીરિક સંબંધ બાંધ્યા હતા. અને બાદમાં લગ્નના ઢોંગ પર રખાયો. મહાક્ષય ઉર્ફે મેમો 4 વર્ષ સુધી પીડિતા સાથે શારીરિક સંબંધ રાખતો રહ્યો. અને તેને શારિરીક, માનસિક ત્રાસ આપતો હતો.

Photo credit

પીડિતાના કહેવા પ્રમાણે જ્યારે તેણી આ સંબંધને લીધે ગર્ભવતી થઈ. ત્યારે મહાક્ષય ઉર્ફે મેમોએ તેના પર ગર્ભપાત માટે દબાણ કર્યું. અને જ્યારે તેણી રાજી ન થઈ ત્યારે તેણે તેને થોડીક ગોળીઓ આપીને તેનો ગર્ભપાત કરી દીધો. પીડિતાના કહેવા પ્રમાણે તે જાણતી નહોતી કે તેને આપવામાં આવતી ગોળીઓ ગર્ભપાત તરફ દોરી શકે છે. પીડિતાનું કહેવું છે કે મહાક્ષયની માતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીની પત્નીએ પીડિતાની ફરિયાદ બાદ પીડિતાને ધમકી આપી હતી. અને કેસનો બચાવ કરવા દબાણ પણ કર્યું હતું.

Photo credit

પીડિતાએ અગાઉ આ કેસમાં એફઆઈઆર નોંધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે પોલીસે કેસ નોંધ્યો ન હતો. આ સમય દરમિયાન પીડિતા દિલ્હી શિફ્ટ થઈ હતી. જ્યાં તેણે દિલ્હીની રોહિણી કોર્ટમાં એફઆઈઆર નોંધાવવા અપીલ કરી હતી. જેના પ્રથમ બનાવના પુરાવાના આધારે કોર્ટે આ કેસમાં એફઆઈઆર નોંધીને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જેના આધારે ગુરુવારે મુંબઇના ઓશીવારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *