કરીના કપૂરની ગર્ભાવસ્થા બાદ તેની એક અદભૂત તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. કરીના કપૂરે તાજેતરમાં જ તેની બીજી પ્રેગ્નન્સીના સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે.

કામ પર છે વધુ ધ્યાન :

Image Credit

જો કે, કરિના અગાઉની પ્રેગ્નન્સીની જેમ આ વખતે પણ તેના કામ પર વધુ ધ્યાન આપી રહી છે.

ડીલીવરી પહેલા બધું કામ પૂરું કરવું છે :

Image Credit

કરીના ડિલિવરી પહેલાં જલ્દીથી પોતાના કામનો નિકાલ કરવાની તૈયારી કરી રહી છે. હાલ તે તેની આગામી ફિલ્મના શૂટિંગ માટે દિલ્હી છે.

‘લાલ સિંહ ચડ્ડા’ નું શૂટિંગ પૂરું :

Image Credit

કરીનાએ તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ડા શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. જણાવી દઈએ કે કરીના હાલમાં લગભગ 5 મહિનાની ગર્ભાવસ્થામાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

ફેબ્રુઆરીમાં બનશે માં :

Image Credit

અહેવાલ છે કે કરીના આવતા વર્ષે ફેબ્રુઆરીમાં તેના બીજા બાળકને જન્મ આપશે. કરીનાએ તાજેતરમાં જ તેના જન્મદિવસ પર આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *