હોલીવુડ એક્ટ્રેસ Kaia Gerber અવારનવાર તેના લૂકસ ને લઈને ચર્ચાઓ માં રહે છે. એક્ટ્રેસ ને જ્યાં પણ સ્પોટ કરવામાં આવે છે તે કેમેરા થી બચી શકતી નથી. ગયા ગુરુવારે એક્ટ્રેસને માલિબુ માં રેસ્ટોરન્ટ બહાર જોવા માં આવી હતી. જેની તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે.

Image Credit

લૂકની વાત કરીએ તો આ વખતે કેયા ઓલ બ્લેક લૂકમાં જોવા મળી હતી.

Image Credit

બ્લેક ક્રોપ ટોપ ને એક્ટ્રેસ એ લૂઝ પેન્ટ સાથે ટીમ-અપ કર્યું હતું અને સાથે બ્લેક સૂઝ પેયર કરતા.

Image Credit

નેક પર ચેન. ચહેરા પર બ્લેક માસ્ક ટાઇડ હેયર્સ તેના લૂકને પરફેકટ બનાવ્યો હતો. લૂકને કામ્પ્લેટ કરતા એક્ટ્રેસ કેમેરા સામે ધડાધડ પોઝ આપતી હતી.

Image Credit

કામ ની વાત કરીએ તો એક્ટ્રેસ છેલ્લી વાર ફિલ્મ Sister Cities માં જોવા મળી હતી. તેમજ છેલ્લી વખત ટીવી શો Rich Kind of Instagram માં જોવા મળી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *