ત્રણ બાળકોનો પિતા સૈફ અલી ખાનના ઘરે હજુ એક નાનો મહેમાન આવવાનો છે. સૈફે કરીના કપૂર સાથે લગ્ન કરી લીધાં છે અને તેમનું પહેલું સંતાન તૈમૂર મીડિયામાં છવાઈ ગયો છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને તેના બાળકો, કુટુંબ અને વાલીપણાની તકનીકો વિશે ખુલ્લેઆમ વાત કરી હતી.

કેમ બાળકોમાં ફર્ક કરે છે સૈફ :

Image Credit

સૈફને પૂછવામાં આવ્યું હતું કે શું તેણે તૈમૂરને સારા અને ઇબ્રાહિમ કરતાં વધુ સમય આપવાનું મહેસુસ કરે છે? સૈફે કહ્યું કે તે હંમેશાં તેમના બાળકોની સાથે રહે છે.

ત્રણેય ને બરોબર રાખે છે :

Image Credit

સૈફ તેના ત્રણેય બાળકોને પ્રેમ કરે છે. પણ હા, તૈમૂર સાથે વધારે સમય પસાર કરે છે. સૈફે એ પણ સ્પષ્ટતા કરી કે તે હંમેશા ઇબ્રાહિમ અને સારાના સંપર્કમાં છે અને તેમના ત્રણેય બાળકોના હૃદયમાં એક અલગ સ્થાન છે.

દરેક બાળક છે સ્પેશિયલ :

Image Credit

સૈફ તેના બાળકો વિશે કહે છે કે જો તેમને સારા વિશે કંઇક ખરાબ લાગે છે, તો તૈમૂર તેમને તેના વિશે સારું ફિલ કરાવી શકે નહિ. તેના હૃદયમાં, તેમણે દરેક બાળકને એક અલગ સ્થાન આપ્યું છે અને દરેક બાળકનું એક અલગ મહત્વ છે.

ચોથી વખત પિતા બનવાના છે સૈફ :

Image Credit

સૈફ અને કરીનાને બીજું સંતાન થવા થઇ રહ્યું છે. બંનેએ કેટલાક મહિના પહેલા મીડિયા અને તેમના પ્રશંસકો સાથે તેમના બીજા બાળકના સમાચાર શેર કર્યા હતા.

તો અભિનેતા સૈફ અલી ખાને સ્પષ્ટ કરી દીધું હતું કે તેના ત્રણેય સંતાનો તેમના માટે સમાન છે અને તે કોઈને ઓછું કે વધારે પ્રેમ કરતો નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *