હાલમાં આખી દુનિયામાં સૌથી વધુ કિંમત જો કોઈ વસ્તુની થતી હોય તો તે છે માસ્ક. તે જ માસ્ક જે કોરોનાથી બચાવી શકે છે. તે જ માસ્ક જે દુનિયાથી કોરોના હટાવી શકે છે. એ જ માસ્ક ને અમુક લોકોએ એવી એવી રીતે પહેર્યા છે કે માસ્ક પણ બોલે કે ભાઈ હવે રેવાદે તો સારું. તારાથી નઈ થાય.

આ તસ્વીર છે સબુત :

View this post on Instagram

The many masks of Corona #subwaycreatures

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

Subwaycreatures એક ઇન્સ્ટા પેજ છે. આ પેજ પર 20 લાખ થી વધારે ફોલોવર્સ છે અને આ પેજ પર એવી તસ્વીરો શેર કરવામાં આવે છે જેમાં લોકોને માસ્ક પહેરતા ન આવડ્યું હોય અથવા માસ્ક એવી રીતે પહેર્યું હોય જેમાં બેજ્જાતી થતી હોય.

જોકર માસ્ક :

View this post on Instagram

When Dopey looks up at the end 😂 #subwaycreatures

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

આમ કોણ માસ્ક પહેરે ભાઈ?

View this post on Instagram

People sitting under signs that resemble them #subwaycreatures

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

માથામાં ફૂગો જ પેરી લીધો કે શું?

લાગે છે શોર્ટ્સ બાંધ્યું છે :

View this post on Instagram

The many masks of Corona #subwaycreatures

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

હદ પાર કરી દીધી આને તો :

View this post on Instagram

People sitting under signs that resemble them #subwaycreatures

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

કઈ પણ વીટી લીધું :

View this post on Instagram

The many masks of Corona #subwaycreatures

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

પાંદ નું લાગે છે આ તો :

View this post on Instagram

😷 #subwaycreatures (@a_hot_bu_sho)

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

તમ્રાજ કિલવિશ :

View this post on Instagram

If Corona was visible… #subwaycreatures (@bmiller1010)

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

ભાગો ભાઈ ભૂત આવ્યું :

View this post on Instagram

Effective mask plus keeps people away more than 6ft #subwaycreatures (@fotobytom)

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

છત્રી ને જ માસ્ક બનાવી લીધું આને તો :

View this post on Instagram

😷☂️🤔 #subwaycreatures (@mattgomezphotographer)

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

માસ્ક પર જ સ્ટેશન નું નામ લખી નાખ્યું ગજબ :

View this post on Instagram

😷 #subwaycreatures (@fabrinyc)

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

વાહ દુનિયા વાહ :

View this post on Instagram

Corona mask check #subwaycreatures

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

આ શું ભાઈ??

View this post on Instagram

‘Rona suit? #subwaycreatures (@madrid_metro)

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

આને તો કઈક અલગ જ ટ્રાઈ કર્યું :

View this post on Instagram

Still figuring out this mask thing… #subwaycreatures

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

આવા પણ લોકો હોય છે દુનિયામાં :

View this post on Instagram

Hey Corona, welcome to NYC, you bitch [scroll] #subwaycreatures

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

કોરોના થી વધારે તો આના પર ગુસ્સો આવે :

View this post on Instagram

Relatable content #subwaycreatures

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

આવી મોટી બોટલો અત્યારે જ કામ આવે :

View this post on Instagram

Can never be too cautious when it comes to coronavirus?? 🤷🏻‍♂️ #subwaycreatures

A post shared by SubwayCreatures (@subwaycreatures) on

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *