બોમ્બે હાઈકોર્ટે બુધવારે રિયા ચક્રવર્તીને જામીન આપી દીધા હતા. એનસીબી દ્વારા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ એંગલ સપાટી પર આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. રિયા એક મહિના જેલમાં રહીને તેના ઘરે પહોંચ્યો. જો કે, બેલ ઓર્ડરે રિયા માટે કેટલીક શરતો મૂકી. તે 8 શરતો કઈ છે, અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ…

પહેલી શરત :

Image Credit

રિયાને 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવામાં આવે.

બીજી શરત :

Image Credit

રિયા તેનો પાસપોર્ટ એજન્સી પાસે જમા કરાવે.

ત્રીજી શરત :

Image Credit

રિયા મુંબઈના એનડીપીએસના વિશેષ ન્યાયાધીશની મંજૂરી વિના દેશ છોડી શકશે નહીં.

ચોથી શરત :

Image Credit

જો રિયા ગ્રેટર મુંબઇની બહાર જવાની છે, તો તેણે તપાસ અધિકારીને જાણ કરવી પડશે અને તેને અગાઉથી જ પ્રવાસની માહિતી આપવી પડશે.

પાંચમી શરત :

Image Credit

રિયાને 6 મહિના સુધી દર મહિનાના પહેલા સોમવારે સવારે 10 થી 11 વચ્ચે તેની હાજરી નોંધવા તપાસ એજન્સીની ઓફીસએ જવું પડશે.

છઠ્ઠી શરત :

Image Credit

જયા સુધી કોઈ ઉચિત કારણ નથી ત્યાં સુધી રિયાને કોર્ટ ની તારીખ પર હાજર રહેવું જ પડશે.

સાતમી શરત :

Image Credit

રિયા કેસ ના સબૂતો અને તપાસો સાથે કોઈ છેડછાડ કરી શકાશે નહિ.

આઠમી શરત :

Image Credit

બેલ પર છૂટા થયા પછી, 10 દિવસ માટે, રિયાએ સવારે 11 થી સાંજના 5 વાગ્યાની વચ્ચે નજીકના પોલીસ સ્ટેશનમાં પોતાની હાજરી નોંધાવવી પડશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *