ઉદ્યોગના સુત્રોના જણાવ્યા અનુસાર સંજય દત્ત ચાર્ટર્ડ પ્લેનથી દુબઇ જવા રવાના થયા. સૂત્રએ જણાવ્યું હતું કે સંજય દત્ત ટૂંક સમયમાં તેમના બાળકોને મળ્યા પછી પાછા ફરશે. તેમણે કહ્યું કે સંજય એક અઠવાડિયાથી 10 દિવસમાં મુંબઇ પરત આવશે. બાળકો ત્યાંથી તેમના ક્લાસ ભરી લેશે.

મુંબઈ માં થયું સંજય દત્તનું પહેલું કિમોથેરાપી :

Image Credit

ઇન્ડસ્ટ્રીમાં કેટલાક એવા અહેવાલો છે કે સંજય દત્ત તેની સારવાર માટે અમેરિકા પણ રવાના થશે. ગત મહિને સંજય દત્તને ફેફસાના કેન્સર હોવાનું નિદાન થયું હતું, જે અદ્યતન તબક્કે છે. સંજય દત્તની પહેલી કીમોથેરપી મુંબઇમાં થઈ છે.

Image Credit

આ પહેલા સંજય દત્તનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં ફોટોગ્રાફરો તેમની સાથે ઝડપથી સ્વસ્થ થવા માટે વાત કરી રહ્યા છે. સંજય દત્તે સૌ પ્રથમ ફોટોગ્રાફરો તરફ જોઇને હાથ હલાવ્યો. માન્યતા પણ સંજય સાથે હતા. સંજયે માસ્ક પર હાથ રાખીને કહ્યું, ‘માસ્ક લગા ના’. ફોટોગ્રાફર તેમને ઝડપથી સ્વસ્થ થવાનું કહી રહ્યો હતો. સંજય પપરાજી પાસે ગયો અને બોલ્યો, હા, હું શું કહું છું, એક મિનિટ બંધ કરો. સંજય દત્તે એ લોકોને કહ્યું, ‘હું ઠીક છું.’ તેમજ ફોટોગ્રાફરોએ તેમને કહ્યું, અમે તમારી સાથે છીએ.

સંજય દત્તનો આ વિડીઓ છે ચર્ચામાં :

 

View this post on Instagram

 

#SanjayDutt #MaanayataDutt snapped at their house in Mumbai today #Instadaily #tuesday #manavmanglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *