બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ હસીનાઓ તેમની પ્રેગ્નન્સીના સમાચારો લોકોને સાથે શેર કરે છે. અનુષ્કા શર્માથી લઈને એમી જેક્સન સુધીની ઘણી અભિનેત્રીઓએ તેમના બેબી બમ્પને ખુબસુરત અંદાજમાં ફ્લોન્ટ કરીને ચાહકોને સારા સમાચાર આપ્યા છે. જુઓ લીસ્ટ……

અનુષ્કા શર્મા :

Image Credit

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ લોકોને બેબી બમ્પ બતાવતા લોકોને સારા સમાચાર આપ્યા છે. અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથેની તસવીર શેર કરતા કહ્યું છે કે તેના ઘરે નાના મહેમાનનું આગમન આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં થવાનું છે.

સુરવીન ચાવલા :

Image Credit

સુરવીન ચાવલા એ પણ બેબી બમ્પ વાળી તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરીને ફેંસ ને ગૂડ ન્યુઝ આપ્યા હતા.

શ્વેતા સાલ્વે :

Image Credit

ટીવી એક્ટ્રેસ સ્વેતા સાલ્વે એ પણ મેટરનિટી ફોટોશૂટ દરમિયાન અલગ જ અનુભવ કર્યો હતો.

સમીરા રેડ્ડી :

Image Credit

સમીરા રેડ્ડી એ બેબી બમ્પ સાથે અંદર વોટર ફોટોશૂટ કરીને હરકોઈ ને ચોંકાવી દીધા.

મંદિર બેદી :

Image Credit

મંદિરા બેદી એ પણ બેબી બમ્પની સુંદર સુંદર તસ્વીરો શેર કરીને ફેંસ ને ગૂડ ન્યુઝ આપ્યા.

છવિ મિત્તલ :

Image Credit

ટીવી ની જાણીતી એક્ટ્રેસ છવિ મિત્તલે પણ બેબી બમ્પ સાથે ઘણી બધી તસ્વીરો શેર કરી હતી.

નેહા ધૂપિયા :

Image Credit

નેહા ધૂપિયા એ તેના બેબી બમ્પ સાથે એકથી એક જબરદસ્ત ફોટોશૂટ કરાવ્યા હતા.

કોંકણા સેન :

Image Credit

કોંકણા સેન એ પ્રેગનેન્સી દરમીયાન એક ખુબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું હતું જે લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું.

કરીના કપૂર ખાન :

Image Credit

પ્રેગનેન્સી દરમિયાન કરીના કપૂર ખાને એક રેમ્પ વોક માં બેબી બમ્પ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.

જેનેલિયા ડિસૂજા :

Image Credit

જેનેલિયા ડિસૂજા એ બેબી બમ્પ બતાવતા રીતેશ દેશમુખ સાથે ઘણી રોમાંટિક તસ્વીરો શેર કરી હતે.

એમી જેક્સન :

Image Credit

એમી જેક્સને બેબી બમ્પ સાથે ખુબ જ સુંદર તસ્વીરો શેર કરીને ફેંસ ને સારા સમાચાર આપ્યા હતા.

ઈશા દેઓલ :

Image Credit

ઇશા દેઓલ ના બેબી બમ્પ ફોટોશૂટ એ દરેક નું ધ્યાન તેની તરફ ખેંચ્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *