એક નાનું ઘર રિક્ષા પર કેવી રીતે બનાવી શકાય? કારણ કે આ ઓટો રિક્ષાની 36 ચોરસ ફૂટ જગ્યામાં માત્ર બેડરૂમ, લિવિંગ રૂમ, રસોડું, શૌચાલય, બાથટબ અને વર્કપેસ જ નહીં, પરંતુ પાણી માટે 250 લિટર પાણીની ટાંકી, 600 વોટની સોલર પેનલ, આલમારીઓ વગેરે છે. બહાર કપડા સૂકવવા માટે હેંગર્સ, દરવાજા અને સીડી પણ છે. તેનું નામ ‘સોલો 0.1’ છે, જે 23 વર્ષીય અરુણ પ્રભુએ ચેન્નઈથી માત્ર એક લાખ રૂપિયામાં તૈયાર કર્યું છે..

 

View this post on Instagram

 

Super stoked to finally reveal a project that has been in the works! SOLO 01. A stunning, utilitarian design of a portable housing system. This ingenious small space design transforms a customized THREE WHEELER into a comfy mobile home. We’ve maximized the total 6’x6’ to give you value that isn’t minimalist but fully utilitarian.The concept is the fruit of research into actual needs; we’ve outwitted complex challenges with simple solutions. Unveiling our first prototype ! As Clare Booth says “Simplicity is the ultimate sophistication” #thebillboardscollective #billboards #tinyarchitecture #portablehouse #autorickshawhouse #desicaravan #compactliving

A post shared by The BILLBOARDS® Collective. (@the.billboards.collective) on

વિચાર કેવી રીતે આવ્યો?
‘ધ બેટર ઈન્ડિયા’ના જણાવ્યા અનુસાર, 2019 માં અરુણ મુંબઈ અને ચેન્નાઇના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સંશોધન કરી રહ્યો હતો. જ્યાં તેણે જોયું કે ઝૂંપડું બનાવવા માટે 4 થી 5 લાખ રૂપિયા ખર્ચ થાય છે, જેમાં શૌચાલય જેવી જરૂરી સુવિધાઓ પણ નથી મળતી. તો, તેણે ફક્ત 1 લાખ રૂપિયામાં ‘સોલો 0.1’ બનાવીને આ સમસ્યાનું સમાધાન કર્યું.

 

View this post on Instagram

 

Super stoked to finally reveal a project that has been in the works! SOLO 01 It is a stunning, utilitarian design of a portable housing system.This ingenious small space design transforms a customized 3 wheeler into a comfy mobile home.We’ve maximized the total 6’x6’ to give you value that isn’t minimalist but fully utilitarian. The concept is the fruit of research into actual needs; we’ve outwitted complex challenges with simple solutions.Unveiling our first prototype ! As Clare Booth said “Simplicity is the ultimate sophistication” #thebillboardscollective #billboards #tinyarchitecture #portablehouse #autorickshawhouse #desicaravan #compactliving #slumhousing #smallscalearchitecture #india #architecture #design #sustainable #nomad #hippies #affordablefashion #vanlife #vanlifediaries #vanlifeindia #campervan #autolife #vanlifejournal #vanlifedistrict #vanlifecamper #arunprabhung

A post shared by The BILLBOARDS® Collective. (@the.billboards.collective) on Dec 23, 2019 at 4:25pm PST

રિસાયકલ વસ્તુઓમાંથી બનાવેલું ઘર
અરુણે જૂની થ્રી વ્હીલર અને રિસાયકલ મટિરિયલમાંથી ‘સોલો 0.1’ બનાવી છે. જે સોલાર બેટરીથી દોડે છે. અરૂણનું માનવું છે કે 1 લાખના ખર્ચે બનેલું આ ઘર બે લોકો માટે ચાલી શકે છે. તેને નિર્માણ કરવામાં તેને પાંચ મહિનાનો સમય લાગ્યો, જેનો હેતુ ઓછા ભાવે મજૂરો, બેઘર અને નાના દુકાનદારોને અસ્થાયી મકાન આપવાનું છે.

 

View this post on Instagram

 

Super stoked to finally reveal a project that has been in the works! SOLO 01. A stunning, utilitarian design of a Portable / Detachable housing system. This ingenious small space design transforms a customized 3 wheeler into a comfy Mobile home / Commercial space.We’ve maximized the total 6’x6’ to give you value that isn’t minimalist but fully utilitarian.The concept is the fruit of research into actual needs; we’ve outwitted complex challenges with simple solutions. Unveiling our first prototype ! As Clare Booth said “Simplicity is the ultimate sophistication” #thebillboardscollective #billboards #tinyarchitecture #portablehouse #autorickshawhouse #desicaravan #compactliving #slumhousing #smallscalearchitecture #india #architecture #design #sustainable #nomad #hippies #affordablefashion #vanlife #vanlifediaries #vanlifeindia #campervan #autolife #vanlifecamper #vanlifejournal #vanlifedistrict

A post shared by The BILLBOARDS® Collective. (@the.billboards.collective) on Dec 22, 2019 at 3:35am PST

લોકો કરી રહ્યા છે પ્રશંસા
તમને જણાવી દઈએ કે, અરુણ તમિલનાડુના નમક્કલના પરમાથી વેલોરના વતની છે. જેમણે ‘કન્સેપ્ટ હોમ ઓન વ્હિલ્સ પ્રોજેક્ટ’ ને વાસ્તવિકતા બનાવતા સેકન્ડ હેન્ડ બજાજ આઇ થ્રી-વ્હીલર પીકઅપને એક ગૃહમાં પરિવર્તિત કર્યું છે. તેણે આ સુંદર વસ્તુ બેંગલોરની ડિઝાઇન અને આર્કિટેક્ટ કંપની બિલબોર્ડ સાથે જોડીને બનાવી છે, જેની પ્રશંસા કરતાં લોકો થાકતા નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *