લદાખમાં ભારત ચાઇના વચ્ચેના તણાવને લીધે સતત મુશ્કેલીઓ વધી રહી છે. આવામાં સોશ્યલ મીડિયામાં દિવસે દિવસે ચાઇના એપ ન યુઝ કરવા બાબતે વિરોધ કરવામાં આવી રહયો છે.

Photo Credit

આવામાં ચાઇના વસ્તુ નો ઉપયોગ ના કરવા બાબતે સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

સરકારે આવામાં એક અગત્યનો નિર્ણય લીધો છે. સરકારે નવી ચાઇના એપ્લિકેશન ઉપયોગ વધી રહેલો હોવાને કરાવે તેને બેન મારી દીધી છે.

Photo Credit

આવામાં ટિકટોક,ઝેન્ડર , જેવી બીજી 59 એપ્લિકેશન સરકાર દ્વારા ડિલીટ કરી દીધી છે.

આ સિવાય કલબ ફેક્ટરી, શેર ઇટ, ક્લીન માસ્ટર, યુ.સી બ્રાઉઝર, લાઈક સહિત બીજી 59 એપ્લિકેશન ડિલીટ કરી છે.

નીચે સરકાર દ્વારા બેન કરવામાં આવેલ એપ્લિકેશન નું લીસ્ટ આપવામાં આવેલ છે. જેમાં કંઈ કઈ એપ્લિકેશન ડિલીટ કરી છે તે જાણી શકો છો.

Photo Credit

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *